AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma Struggle Story : રોહિત આમ જ ‘હિટમેન’ નથી બન્યો, તેણે સપનું પૂરું ખરીદવા માટે દૂધ પણ વેચ્યું છે

રોહિત શર્મા (Rohit Sharma ) આજે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. તેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. રોહિતના નામે ODI બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટની સાથે રોહિત IPLમાં પણ એક મોટું નામ છે. તેણે માત્ર એક કે બે વાર નહીં પરંતુ 5 વખત IPLનો ખિતાબ જીત્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 4:47 PM
Share
 રોહિત આજે ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે. કેટલીકવાર એક પૈસા માટે ઝંખતો હતો. આ વાતનો ખુલાસો તેની સાથે IPL રમનાર પૂર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાએ કર્યો છે. પ્રજ્ઞાન ઓઝાએ જિયો સિનેમાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે રોહિત શર્માએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે.

1 / 6
રોહિત શર્માના પિતા એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા હતા. જ્યારે તેની માતા ગૃહિણી હતી. ઘરની આવક વધારે ન હતી તેથી નાની ઉંમરમાં જ રોહિતના ખભા પર જવાબદારીઓ વધી ગઈ.

2 / 6
રોહિત શર્માએ આ પદ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. ઓઝાએ જણાવ્યું હતુ કે કેવી રીતે રોહિત ક્રિકેટ કિટ ખરીદવા માટે દૂધના પેકેટ પણ વેચ્યા હતા. ઓઝાએ જણાવ્યું કે તે રોહિતને પહેલીવાર અંડર-15 નેશનલ કેમ્પમાં મળ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં ઓઝાએ એ પણ ખુલાસો કર્યો હતો કે મુંબઈનો રહેવાસી રોહિત પોતાના જૂના દિવસો વિશે વાત કરતા ઈમોશનલ થઈ ગયો હતો.

3 / 6
રોહિતના પિતાની આવક વધારે ન હતી. તેથી, ક્રિકેટર બનવાનું સ્વપ્ન પૂરું કરવા માટે, રોહિત તેના દાદા સાથે રહેતો હતો. બહુ ઓછા લોકોને ખબર હશે કે રોહિતે ક્રિકેટ કિટ ખરીદવા માટે દૂધ પણ વેચ્યું હતું. સોશિયલ મીડિયા પર તેની ફેનફોલોઅર્સ પણ ખુબ વધારે છે.

4 / 6
રોહિત શર્માએ શરુઆતમાં 2007માં વ્હાઈટ બોલ ક્રિકેટ માટે ડેબ્યુ કર્યું હતુ. રોહિતે વનડેમાં અત્યારસુધી 10112રન અને 30 સદી પણ સામેલ છે.વર્ષ 1999માં રોહિતને ક્રિકેટ એકેડમીમાં એડમિશન અપાવવા માટે તેના કાકા અને અન્ય સંબંધીઓએ સાથે મળીને પૈસા ભેગા કર્યા હતા. એ એકેડમીથી શરૂ થયેલી રોહિતની કારકિર્દીએ આજે ​​ શાનદાર છે.

5 / 6
આ વખતે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા કરી રહ્યો છે અને વર્લ્ડ કપ જીતવાની જવાબદારી તેના ખભા પર છે. શું ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચવામાં સફળ રહેશે, તે સમય આવતા જ ખબર પડશે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">