Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HBD Sachin Tendulkar : સચિન છે વિરાટ અને ધોની કરતા પણ પૈસાદાર, 20 કરોડની કારમાં કરે છે મુસાફરી, જાણો તેની નેટવર્થ

સચિન અન્ય ક્રિકેટરો કરતા અનેક ગણો અમીર છે. ચાલો આજે તમને જણાવીએ કે સચિન તેંડુલકરની નેટવર્થ કેટલી છે. તેની પાસે કેટલી મિલકત છે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 9:40 AM
ક્રિકેટ જગતના બાદશાહ કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ છે. તેને ગૉડ ઓફ ક્રિકેટ વર્લ્ડ પણ કહેવામાં આવે છે. ક્રિકેટ રમતા તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. અત્યારે ભલે તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ તેના ચાહકો તેને આજે પણ માસ્ટર-બ્લાસ્ટરના નામથી ઓળખે છે. તેમની ફેન ફોલોઈંગ હજુ પણ એટલી જ છે જેટલી તેમના સ્પોર્ટ્સ જગતમાં રમત દરમિયાન હતી.

1 / 5
આજે સચિન તેંડુલકર પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સચિનની લાઈફસ્ટાઈલ શરૂઆતથી જ સામાન્ય માણસ જેવી છે. તેની પાસે એકથી વધુ લક્ઝરી વાહનો છે. જો આપણે અન્ય ક્રિકેટરોની વાત કરીએ તો તેઓ તેમના કરતા અનેક ગણો અમીર છે. ચાલો આજે તમને જણાવીએ કે સચિન તેંડુલકરની નેટવર્થ કેટલી છે. તેની પાસે કેટલી મિલકત છે?

2 / 5
ભારતીય ક્રિકેટના સમ્રાટ સચિન તેંડુલકર પાસે કરોડોની સંપત્તિ છે. તેણે પોતાના કામ અને નામથી કરોડોની સંપત્તિ એકઠી કરી છે. સચિન આજે જ્યાં છે ત્યાં પહોંચવું દરેક વ્યક્તિની તાકાત નથી. તેણે 16 વર્ષની ઉંમરે ક્રિકેટ જગતમાં પ્રવેશ કર્યો હતો અને આજે તેની પાસે લગભગ 1650 કરોડની સંપત્તિ છે.

3 / 5
 સચિને મુંબઈના બાંદ્રામાં એક આલીશાન બંગલો ખરીદ્યો છે. જેની કિંમત 39 કરોડ છે, તેણે તેને વર્ષ 2007માં ખરીદ્યો હતો. હાલમાં તેમના બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.  આ સિવાય સચિન પાસે બીજો આલીશાન બંગલો છે જે કેરળમાં છે, તેની કિંમત લગભગ 78 કરોડ છે.

4 / 5
સચિન પાસેના બંગલા સિવાય તેને લક્ઝરી વાહનોનો પણ ઘણો શોખ છે. તેમની પાસે એક કરતા વધુ વાહનો છે. તેમની પ્રથમ કાર મારુતિ 800 હતી. પરંતુ આ કાર પછી તેણે ઘણી લક્ઝરી ગાડીઓ ખરીદી. સચિન હાલમાં 20 કરોડની કારમાં મુસાફરી કરે છે. સચિનના વૈભવી વાહનોમાં Ferrari 360 Moden, BMWi8, BMW7 series 750Li M sport, Nissan GT-R, Audi Q7, BMW M6 Gran Coupe અને BMW M5 30 Jahre નો સમાવેશ થાય છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">