MS Dhoni Birthday: રેલવેમાં ટીટીઈથી લઈને વર્લ્ડ ચેમ્પિયન બનવા સુધીની આવી રહી મહેન્દ્ર સિંહ ધોની સફર

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ત્રણેય આઈસીસી ટ્રોફી જીતી છે. આજે મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ છે. તો તેના ક્રિકેટ કરિયર વિશે વાત કરીએ.

| Updated on: Jul 07, 2024 | 11:43 AM
મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે, જે ક્રિકેટની દુનિયામાં તમામ કેપ્ટનથી હંમેશા એક ડગલું આગળ રહ્યો છે. તેમજ ટીમ ઈન્ડિયાને કેટલીક વખત મુશ્કિલ પરિસ્થિતઓમાંથી પણ બહાર કાઢી જીત અપાવી છે. જ્યારે પણ ધોની ક્રિઝ પર હોય છે ભારતીય ચાહકોને જીતની આશા જાગી જાય છે. ડેથ ઓવરમાં તેની વિસ્ફોટક બેટિંગ વિશે સૌ કોઈ જાણે છે.

1 / 8
ધોની મેદાન પર આવતા જ સ્ટેડિયમમાંથી ધોની ધોનીના નારા લાગે છે. તેની ગણતરી દુનિયાની શાનદાર ફિનિશર અને વિકેટકીપરમાં થાય છે. આજે મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ છે, તો તેના ક્રિકેટ કરિયર વિશે જાણીએ.

2 / 8
 મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ થયો છે.બાળપણમાં તેને ક્રિકેટર બનવામાં જરાપણ રસ ન હતો. તેને ફુટબોલ પસંદ હતુ અને ગોલકીપર બનવા માંગતો હતો, પરંતુ શાળાના કોચે તેમણે ક્રિકેટ રમવા માટે ઉત્સાહિત કર્યો હતો. આજે ધોનીનું દુનિયાભરમાં નામ રોશન કર્યું છે.

3 / 8
ધોનીએ આજે ક્રિકેટ જગતમાં અનેક સફળતાઓ મેળવી છે જે દરેક ક્રિકેટરનું સપનું હોય છે. તેમણે પહેલા રેલવેમાં ટીટીઈ તરીકે કામ શરુ કર્યું પરંતુ તેનું મન લાગ્યું નહિ અને નોકરી છોડી બેટ હાથમાં લીધું.

4 / 8
મહેન્દ્ર સિંહ ધોનીએ આઈસીસીમાં તમામ ટ્રોફી જીતાનારો એકમાત્ર ખેલાડી છે. તેમણે ચેમ્પિયન ટ્રોફી, વનડે વર્લ્ડ કપ અને ટી20 વર્લ્ડકપ 3 આઈસીસી ટ્રોફી જીતી છે. ધોનીએ વર્ષ 2004માં વનડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ અને પહેલી મેચમાં ઝીરો પર આઉટ થયો હતો. પરંતુ તેની બેટિંગે તેને સુપરસ્ટાર બનાવ્યો છે.

5 / 8
 ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ બાદ વનડે વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો અને ફાઈનલમાં 91 રનની તોફાની ઈનિગ્સ રમી હતી અને ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આજે પણ તેમણે લગાવેલી સિક્સ સૌ કોઈને યાદ છે.

6 / 8
ધોનીએ 15 ઓગસ્ટ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ધોનીએ આઈપીએલ 2024 પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ધોનીની કેપ્ટનશીપમાં સીએસકેની ટીમ 5 વખત ચેમ્પિયન બની છે. ખેલાડી તરીકે ધોની આજે પણ આઈપીએલ રમી રહ્યો છે.

7 / 8
ધોની ભારતીય ક્રિકેટ ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. 90 ટેસ્ટમાં 4876 રન તેમજ 350 વનડે મેચમાં 10773 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તેના નામે 10 સદી પણ છે.98 T20I મેચમાં તેના નામે 1617 રન છે.

8 / 8
Follow Us:
Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન

દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ

ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ

જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માગ પ્રબળ- Video

એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપ

રાણીપમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત

ભાજપે મહારાષ્ટ્રમા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને આપ્યા લખલૂંટ વચનો

BJP કાર્યકરે કંકોત્રીમાં લખાવ્યુ ‘બટોગે તો કટોગે’નું સૂત્ર

રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ

ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">