IPL 2023: રબાડાએ યોર્કર કિંગનો તોડયો રેકોર્ડ, હાર્દિકની ટીમની ખાસ સિક્સર, પંજાબ-ગુજરાતની મેચમાં બન્યા રેકોર્ડસ

આઇપીએલ 2023 ની 18મી મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી માત આપી હતી. હાર્દિક પંડ્યાની ટીમે પંજાબ કિંગ્સને અંતિમ ઓવરના પાંચમાં બોલ પર માત આપી હતી. મોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 2:45 PM
કગિસો રબાડાએ લસિથ મલિંગાનો રેકોર્ડ તોડયો હતો અને આ મેચમાં અન્ય રેકોર્ડ પણ તૂટયા હતા. આઇપીએલની 18મી મેચમાં શુભમન ગિલે 67 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ગુજરાતને જીત અપાવી હતી. રાહુલ તેવતિયાએ ચોગ્ગો મારીને મેચ સમાપ્ત કરી હતી.

1 / 6
ગુજરાત ટાઇટન્સના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ આઇપીએલમાં 2500 રન પૂરા કર્યા હતા. 2008 થી આઇપીએલમાં રમી રહેલા સહા આ સિદ્ધ હાંસિલ કરનાર 32મો ખેલાડી છે.

2 / 6
 ગુજરાત ટાઇટન્સની આઇપીએલમાં ચેઝ કરતા આ સતત છઠ્ઠી જીત છે. અત્યાર સુધી ટીમે કુલ 12 મેચમાં લક્ષ્યનો પીછો કર્યો છે જેમાં તેને ફક્ત એક વાર હારનો સામનો કરવો પડયો છે.

3 / 6
રબાડાએ 100મી આઇપીએલ વિકેટ લીધી હતી. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ આઇપીએલમાં 100મી વિકેટ લીધી છે. રબાડા આ સાથે આઇપીએલમાં 100 વિકેટ લેનાર 21મો બોલર બની ગયો છે.

4 / 6
રબાડાએ 100 વિકેટ લેવાની સાથે મલિંગાનો રેકોર્ડ તોડયો હતો. કગિસો રબાડા સૌથી ઓછી આઇપીએલ મેચમાં 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે 64 મેચમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. મલિંગાએ આ માટે 70 મેચ લીધી હતી.

5 / 6
ગુજરાતના 10માં ખેલાડીને મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ. ગુજરાતને લગભગ દરેક મેચમાં એક નવો મેચ વિનર મળે છે. આ મેચમાં મોહિત શર્માએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. ટીમને અત્યાર સુધી 15 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યા છે જેમાં 10 અલગ-અલગ ખેલાડીએ એવોર્ડ પોતાના નામે કર્યા છે.

6 / 6
Follow Us:
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત

ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર
ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા

અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો

ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો

ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ

ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ

ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ

વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ

g clip-path="url(#clip0_868_265)">