AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026માં CSK vs DC વચ્ચેની મેચમાં દિલ્હીના ખેલાડીની એક મોટી ભૂલ બનશે ટીમની હારનું કારણ! જાણો

આઇપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં દિલ્હીની એક મોટી ફિલ્ડિંગ ભૂલ ચર્ચામાં છે. બાદમાં સંજુએ સેંકયુરી ફટકારી.

| Updated on: Apr 11, 2026 | 9:10 PM
Share
દિલ્હી કેપિટલ્સ સામે રમાઈ રહેલા મુકાબલામાં દસમી ઓવરમાં મેચનો મહત્વનો ટર્નિંગ પોઈન્ટ જોવા મળ્યો. અક્ષર પટેલની આ ઓવરમાં બેટિંગ કરી રહેલા સંજુ સેમસન ખુબ જ ખતરનાક અંદાજમાં દેખાઈ રહ્યા હતા, પરંતુ ફિલ્ડિંગમાં થયેલી એક મોટી ભૂલના કારણે દિલ્હી ટીમને ભારે નુકસાન ભોગવવું પડ્યું.

1 / 5
દસમી ઓવરના ત્રીજા બોલ પર સંજુ સેમસને લૉન્ગ-ઓફ તરફ હવામાં શોટ માર્યો હતો. બોલ સીધો પથુમ નિશાંકાની દિશામાં ગયો, જ્યાં કેચ સરળ લાગતો હતો. પરંતુ નિશાંકાએ આ મોકો હાથમાંથી છોડી દીધો અને કેચ ડ્રોપ કરી દીધો. તે સમયે સંજુ સેમસન માત્ર ૫૩ રન પર હતા, એટલે કે આ કેચ પકડાયો હોત તો દિલ્હી માટે મોટું વિકેટ મળી શકતું.

2 / 5
આ કેચ ડ્રોપ થયા બાદ સંજુ સેમસને વધુ આત્મવિશ્વાસ સાથે બેટિંગ ચાલુ રાખી. અક્ષર પટેલની આ જ ઓવરમાં તેમણે બે શાનદાર બાઉન્ડરી ફટકારી અને ટીમના સ્કોરને ઝડપી ગતિ આપી. આ ઓવરમાં કુલ 11 રન આવ્યા, જેમાં ફિલ્ડિંગની નબળાઈ સ્પષ્ટ જોવા મળી.

3 / 5
ફક્ત કેચ જ નહીં, પરંતુ આ ઓવરમાં રન-આઉટનો પણ એક સારો મોકો દિલ્હી ટીમે ગુમાવ્યો. કેએલ રાહુલ સ્ટમ્પ પાસે બોલ કલેક્શન કરવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે આયુષ મ્હાત્રે પણ બચી ગયા. આ બંને ભૂલો દિલ્હી માટે મોંઘી પડી શકે છે.

4 / 5
મેચ દરમિયાન આવી નાની ભૂલો ઘણીવાર મોટા ફેરફાર લાવી શકે છે. સંજુ સેમસન જેવો સેટ બેટ્સમેન જીવતો રહી જાય, તો તે પછી બોલર્સ માટે તેને રોકવો મુશ્કેલ બની જાય છે. હવે જોવાનું રહેશે કે આ ડ્રોપ કેચ દિલ્હી માટે કેટલો ભારે સાબિત થાય છે.(All Image - BCCI)

5 / 5

PBKS vs SRH વચ્ચેની મેચમાં કાવ્યા મારનના ધુરંધરની આ ઓવર બની SRH ટીમની હારનું કારણ! જુઓ મોંઘા બોલ

Follow Us
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે

તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video

4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન

વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">