IPL 2024: RR vs RCB વચ્ચેની મેચમાં 8મી ઓવરના આ બોલે વિરાટ કોહલીની એક ચૂક બની બેંગલુરુની હારનું કારણ

IPL 2024 ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની ટીમો સામસામે આવી હતી. રાજસ્થાન રોયલ્સે આ મેચ જીતીને ક્વોલિફાયર 2 માં પ્રવેશ કર્યો છે. હવે ફાઇનલમાં પહોંચવા માટે તેણે હૈદરાબાદને હરાવવું પડશે. મહત્વનું છે કે રાજસ્થાન સામેની મેચમાં વિરાટ કોહલીએ કરેલી ભૂલને કારણે હાર મળી છે. 

| Updated on: May 23, 2024 | 12:04 AM
IPL 2024 ની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાને 4 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ રીતે રોયલ્સે ક્વોલિફાયર 2માં જગ્યા બનાવી લીધી છે. જ્યાં તેનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. રાજસ્થાને બેંગલુરુ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

1 / 7
પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 172 રન જ બનાવી શકી હતી. RCBએ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તે 14 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. તે ટ્રેન્ટ બોલ્ટના બોલ પર રોવમેન પોવેલના હાથે કેચ આઉટ થયો હતો. આ મેચમાં વિરાટ કોહલી પણ કમાલ કરી શક્યો ન હતો. તે 24 બોલમાં 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

2 / 7
વિરાટ કોહલી યુઝવેન્દ્ર ચહલના હાથે ડેવેન ફરેરાના હાથે કેચ આઉટ થયો હતો. જો કે, કિંગ કોહલી IPL ઈતિહાસમાં 8000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.મહત્વનું છે કે 33 રનમાં આઉટ થયેલો કોહલી 8 મ ઓવરના પહેલા બોલે સિક્સ ફટકારવા ગયો પરંતુ બોલ બાઉન્ડ્રી નજીક ફિલ્ડરના હાથમાં પકડાતાં કેચ થયો હતો. જો કોહલીએ આ બેટિંગ ધ્યાન થી કરી હોત તો તે વધુ રન કરીને મજબૂત સ્કોર RR ને આપી શકે તેમ હોત. 

3 / 7
કેમરૂન ગ્રીને 21 બોલમાં 27 રન બનાવ્યા હતા. મેક્સવેલ પહેલા જ બોલ પર કેચ આઉટ થયો હતો. રજત પાટીદારે આરસીબીની ઇનિંગની જવાબદારી સંભાળી અને 34 રન બનાવ્યા. જે ટીમનો સર્વોચ્ચ સ્કોર હતો. તે જ સમયે મહિપાલ લોમરોરે 32 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ રીતે RCBની ટીમ 20 ઓવરમાં માત્ર 172 રન જ બનાવી શકી હતી. જ્યારે અવેશ ખાને 3 અને અશ્વિનને 2 વિકેટ મળી હતી. સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ અને ચહલે પણ 1-1 વિકેટ લીધી હતી.

4 / 7
હવે રાજસ્થાન રોયલ્સનો પીછો કરવાનો વારો હતો. તે 30 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો હતો. ટોમ કોહલર 25 બોલમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન સંજુ સેમસને પણ મેચમાં બેટિંગ કરી ન હતી. તે મોટો શોટ રમવા માટે આગળ આવ્યો હતો પરંતુ કર્ણ શર્માના બોલ પર દિનેશ કાર્તિકના હાથે સ્ટમ્પ થયો હતો.

5 / 7
એક સમયે એવું લાગતું હતું કે રાજસ્થાનની ટીમ આ મેચ હારી જશે. પરંતુ રેયાન પરાગ અને શિમરોન હેટમાયરએ શાનદાર બેટિંગ કરી અને રાજસ્થાનને જીતની નજીક લઈ ગયા. રાયન પરાગે 26 બોલમાં 36 રન બનાવ્યા હતા જ્યારે શિમરોન હેટમાયરે 14 બોલમાં 26 રન બનાવ્યા હતા. અંતમાં રોવમેન પોવેલે સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી. તેણે 8 બોલમાં 16 રન બનાવ્યા હતા.

6 / 7
આરસીબીની ટીમ નવમી વખત પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. પરંતુ આ વખતે તે ક્વોલિફાયર સુધી પહોંચી શકી નહોતી. આ ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી છે. પરંતુ એક વખત પણ ટાઈટલ જીતી શક્યો ન હતો. આ વખતે પણ વિરાટ કોહલીની આશા પર પાણી ફરી વળ્યું. હવે તેમને આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.

7 / 7
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">