IPL 2024: KKR vs LSGની મેચમાં ડેબ્યૂ પ્લેયર બન્યો લખનૌની હારનું કારણ, પહેલી જ ઓવરમાં 0, L1, 4, 2, B1, N, Wd, Wd5, N, 6 જેવા ફેંક્યા બોલ

IPL 2024ની 28મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટસની ટીમ આમને સામને છે. લખનૌ સુપર જાયન્ટ્સે કલકાતાને 162 રનનો ટાર્ગેટ આપ્યો છે. ત્યારે IPLમાં ડેબ્યુ કરી રહેલા બોલરે પહેલી જ ઓવરમાં લખનૌને 22 રન આપ્યા હતા.

| Updated on: Apr 14, 2024 | 8:09 PM
KL રાહુલે 26મી આ મેચમાં 24 વર્ષના ફાસ્ટ બોલર શમર જોસેફને ડેબ્યૂ કરવાની તક આપી છે. વેસ્ટ ઈન્ડિઝના શમર જોસેફે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું અને તે પહેલી જ મેચમાં સ્ટાર બની ગયો હતો.

1 / 7
હવે તેને IPLમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી છે. જોકે તેને આ IPLમાં ડેબ્યૂ સાથે જ પ્રથમ ઓવર નાખવાનો મોકો મળ્યો હતો. જોકે પ્રથમ ઓવરમાં જ ઢગલો રન કોલકતાને આપ્યા.

2 / 7
24 વર્ષીય શમર જોસેફે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ડે-નાઈટ ટેસ્ટના બીજી ઈનિગ્સમાં બોલિંગમાં માત્ર 12 ઓવરમાં 7 વિકેટ લઈને પોતાની ટીમને જીત અપાવી હતી. જેમણે આજે પોતાનું આઈપીએલ ડેબ્યુ કર્યું છે.

3 / 7
આ IPLમાં ડેબ્યૂ ઓવર એ લખનૌ માટે મોંઘી સાબિત થઈ હતી. કોલકતાના ઓપનર ખેલાડી ફિલિપ સોલ્ટ અને સુનિલ નારાયણ રમી રહ્યા હતા. કારણ કે શમર જોસેફે પ્રથમ ઓવરમાં બોલિંગી શરૂઆત થી અંત સુધી 0, L1, 4, 2, B1, N, Wd, Wd5, N, 6, મળી કુલ 22 રન મળ્યા છે.

4 / 7
આ ઓવરમાં કોલકતાના બંને ખેલાડીઓએ મળીને માત્ર 8 બોલમાં 12 રન ફટકાર્યા હતા. જોકે અન્ય 10 રન પ્રથમ ઓવરમાં એકસ્ટ્રા આવ્યા હતા.

5 / 7
આ બાદ અન્ય બે ઓવર પાંચમી અને સાતમી ઓવરમાં મમળી 10 રન આવ્યા. એટલે કે ત્રણ ઓવર મળી કુલ 37 રન ડેબ્યૂ પ્લેયયર  શમર જોસેફે કોલકતાને આપ્યા.

6 / 7
જ્યારે ઇનિંગની અંતિમ અને છેલ્લી ઓવર ફેંકવા શમર જોસેફ આવ્યો ત્યારે ફરી કોક્લકતાના બેટ્સમેનોએ ફટકવારી કરી હતી. 13મી ઓવર ફેંકવા આવેલા જોશેફે 2, 4, Wd, 0, 1, N1, 0, 4, રન બનાવી 14 રન આપ્યા હતા. આ સાથે 4 ઓવરમાં કોલકતાને તેણે 51 રન આપ્યા હતા.

7 / 7

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

g clip-path="url(#clip0_868_265)">