AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023માં છેલ્લી વખત જોવા મળી શકે છે આ ખેલાડીઓ, દરેક સિઝનમાં મચાવી હતી ધમાલ

IPL 2023 : 31 માર્ચથી આઈપીએલની 16મી સિઝન શરુ થવા જઈ રહી છે. આઈપીએલને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કેટલાક દમદાર ખેલાડીઓની આ છેલ્લી સિઝન હોઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 8:23 PM
Share
એમ એસ ધોનીની આ છેલ્લી આઈપીએલ હશે. તેણે ચેન્નાઈમાં હોમ ગ્રાઉન્ડ પર ફેન્સ સામે છેલ્લી મેચ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

1 / 5
34 વર્ષના પિયુષ ચાવલા પર આ આઈપીએલમાં બાદ નિવૃતિ લઈ શકે છે. તે આ વર્ષે મુંબઈ તરફથી રમશે.

2 / 5
40 વર્ષના અમિત મિશ્રાની પણ આ છેલ્લી આઈપીએલ સિઝન હોઈ શકે છે. તે આ વર્ષે લખનઉ તરફથી રમશે.

3 / 5
આઈપીએલનો ટોપ સ્કોરર ડેવિડ વોર્નર હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેની છેલ્લી આઈપીએલ સિઝન સારી નથી ગઈ, તેની આ છેલ્લી આઈપીએલ સિઝન હોઈ શકે છે.

4 / 5
ખરાબ ફોર્મને કારણે શિખર ધવન હાલમાં ભારતીય ટીમમાંથી બહાર છે, તે આ આઈપીએલ બાદ નિવૃતિ લઈ શકે તેવી ચર્ચા છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">