IPL 2023: KKR ની વધી ચિંતા, કેપ્ટન શ્રેયસ ઐયર બાદ હવે આ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત

TV9 GUJARATI

|

Updated on: Mar 23, 2023 | 8:12 PM

IPL 2023 ની શરુઆત આગામી સપ્તાહથી થનારી છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ પોતાની પ્રથમ મેચ 1 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમનાર છે. આ પહેલા જ હવે KKR માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે.

આગામી 31 માર્ચથી IPL 2023 ની શરુઆત થનારી છે. આ પહેલા જ ટીમોની ચિંતા વધવા લાગી છે. એક બાદ એક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લાંબી થતી જઈ રહી છે. આ  દરમિયાન હવે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. આ ટીમને પહેલાથી જ ખેલાડીઓની ઈજાને લઈ ચિંતા હતી ત્યાં હવે ટીમના સુકાની શ્રેયસ ઐયર બાદ હવે વધુ એક ખેલાડીના રમવાને લઈ સંદેહ છે.

1 / 5
ન્યુઝીલેન્ડનો સ્ટાર ઝડપી બોલર કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો હિસ્સો છે. જેને હેમસ્ટ્રિંગની સમસ્યા સર્જાઈ છે જેને લઈ 25 માર્ચથી શરુ થઈ રહેલી શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં તે ઉપલબ્ધ રહેનારો નથી. આમ કોલકાતાને પણ પોતાની ટીમ માટે ઉપલબ્ધ રહેવાને લઈ ચિંતા સતાવી રહી છે.

2 / 5
શ્રીલંકા સામેની સિરીઝ પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. જે મુજબ બતાવ્યુ છે કે, ગુરુવારે ટીમના ટ્રેનિંગ સેશન દરમિયાન લોકીનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે પાસ થઈ શક્યો નહોતો, જેને લઈ તેને સિરીઝની પ્રથમ વનડે થી બહાર કરવામાં આવ્યો હતો.

3 / 5
ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝમાં લોકી ફરગ્યુશને એક માત્ર પ્રથમ વનડે જ રમવાની હતી. પરંતુ હવે તેમાંથી જ તે બહાર થતા તે હવે સિરીઝથી બહાર થયો છે. લોકી અને ન્યુઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ  પ્રથમ વનડે મેચ બાદ IPL માટે ભારત આવવા માટે રવાના થવાના હતા. હવે કોલકાતાની ટીમને લોકીનુ ઠીક થવાને લઈને ચિંતા સતાવી રહી છે. કોલકાતાની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે 1 એપ્રિલે રમાનારી છે.

4 / 5
કોલકાતાનો ઝડપી બોલર આ પહેલા ગુજરાત ટાઈટન્સ ટીમનો હિસ્સો ગત સિઝન દરમિયાન હતો. જોકે તેને હવે ટ્રેડ કરીને કોલકાતાએ પોતાની સાથે જોડ્યો હતો. આ પહેલા પણ લોકી કોલકાતાનો જ હિસ્સો હતો, પરંતુ ગુજરાત ટાઈટન્સે તેને પોતાની સાથે જોડ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati