IPLના ઈતિહાસમાં આ બેટ્સમેનોએ બનાવ્યા છે સૌથી વધારે રન, જાણો ટોપ-5 બેટ્સમેનોના રન

IPL 2023 : આવતીકાલે એટલે કે 31 માર્ચ, 2023થી આઈપીએલની 16મી સિઝનની શરુઆત થવા જઈ રહી છે. આ પહેલા ચાલો જાણીએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 7:02 PM
બેંગ્લોર તરફથી રમતા દમદાર બેટર વિરાટ કોહલીએ 223 મેચમાં કુલ 6624 રન બનાવ્યા છે. તે આ લિસ્ટમાં પ્રથમ ક્રમ પર છે.

1 / 5

હાલમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ સંભાળનાર શિખર ધવને આઈપીએલમાં 206 મેચમાં કુલ 6244 રન બનાવ્યા છે. તે આ પહેલા દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, ડેક્કન ચાર્જરસ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે.

2 / 5

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ મિલરે 162 મેચમાં કુલ 5881 રન બનાવ્યા છે. તે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પણ રમ્યો છે.

3 / 5
મુંબઈ ઈન્ડિયન્સને 5 વાર ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માએ આઈપીએલમાં 227 મેચમાં કુલ 5879 રન બનાવ્યા છે. તે ડેક્કન ચાર્જરસ માટે પણ રમી ચૂક્યો છે.

4 / 5
પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ 205 મેચમાં કુલ 5528 રન બનાવ્યા છે. તે ચૈન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ માટે રમી ચૂક્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">