AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS : અમદાવાદના નમો સ્ટેડિયમના લેટેસ્ટ ફોટો આવ્યા સામે, ફેન્સની નજર આકાશ તરફ

IPL 2023 FINAL : 28 મેના રોજ વરસાદને કારણે રદ્દ થયેલી મેચના કારણે નિરાશ થઈને પરત ફરેલા ફેન્સ આજે ફરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે. ક્રિકેટ ફેન્સ માટે ગઈકાલ જેવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ધોનીના ફેન્સ યલો જર્સી પહેરીને સ્ટેડિયમમાં પહોંચ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 6:15 PM
Share
28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાઈ શકી ન હતી. હવે આ મેચ આજે સોમવારે 29મી મેના રિઝર્વ ડે પર રમાશે. ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે.

1 / 5
28 મેના રોજ મેચ શરુ થવાના સમયે વરસાદને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાણી પાણી થયું હતું. પણ આજે 5.30 કલાકે સ્ટેડિયમમાં વાતાવરણ સાફ દેખાઈ રહ્યું હતું.

2 / 5
28 મેના રોજ વરસાદને કારણે રદ્દ થયેલી મેચના કારણે નિરાશ થઈને પરત ફરેલા ફેન્સ આજે ફરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે.

3 / 5
ક્રિકેટ ફેન્સ માટે ગઈકાલ જેવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ધોનીના ફેન્સ યલો જર્સી પહેરીને સ્ટેડિયમમાં પહોંચ્યા છે.

4 / 5
આઈપીએલની કલોઝિંગ સેરેમનીમાં રેપર કિંગ અને ડીજે ન્યૂક્લિયા પરફોર્મ કરતા જોવા મળશે. તેમની સાથે સાથે મિડ ટાઈમ શો માટે ડિવાઈન અને જોવિધા ગાંધી ફેન્સને મનોરંજન આપતા જોવા મળશે. આઈપીએલ 2023ની આ બંને મહત્વની મેચો માટે નમો સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">