IPL 2022: આ બોલરોએ બેટ્સમેનોને રન માટે તરસાવી દીધા, મેડન ઓવર ફેકવાના મામલા કોણ સૌથી રહ્યુ આગળ, જુઓ યાદી

IPL ના ઇતિહાસમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકવાનો રેકોર્ડ ગુજરાત લાયન્સ ટીમ તરફ થી રમી ચુકેલા ખેલાડીના નામે છે. જુઓ એવા ખેલાડીઓની યાદી કે જે સૌથી વધારે મેડન ઓવર નાંખી ચુક્યા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 10:03 AM
થોડા દિવસોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ શરૂ થશે અને સમગ્ર વિશ્વ આ સાહસનો આનંદ માણશે. આ લીગ ચોગ્ગા અને છગ્ગાના વરસાદ માટે જાણીતી છે. અહીં બેટ્સમેનોનું વર્ચસ્વ છે પરંતુ બોલરો પણ પાછળ નથી. આ ટૂર્નામેન્ટમાં બોલરોએ પણ ધૂમ મચાવી છે. અમે તમને આવા જ કેટલાક બોલર્સ વિશે જણાવી રહ્યા છીએ જેમણે આ લીગમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકી છે.

1 / 6
IPL ના ઈતિહાસમાં સૌથી વધુ મેડન ઓવર નાખવાનો રેકોર્ડ પ્રવીણ કુમારના નામે છે. પ્રવીણે 119 IPL મેચોમાં કુલ 14 મેડન ઓવર ફેંકી છે. પ્રવીણ કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ), ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે રમ્યો છે. હવે તે નિવૃત્ત છે.

2 / 6
બીજા નંબર પર ઈરફાન પઠાણ છે. પઠાણે 103 IPL મેચોમાં 10 મેડન ઓવર ફેંકી છે. પઠાણ પંજાબ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી ડેરડેવિલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. હાલમાં કોમેન્ટ્રીમાં વ્યસ્ત છે.

3 / 6
આ યાદીમાં ત્રીજા નંબરે ભુવનેશ્વર કુમારનું નામ છે. સનરાઇઝર્સ તરફથી રમતા ભુવનેશ્વરે 132 મેચમાં નવ મેડન ઓવર ફેંકી છે. આ સિઝનમાં તે બીજા નંબર પર આવી શકે છે.

4 / 6
ત્રણ બોલર એવા છે જેમની પાસે આઠ મેડન ઓવર છે. ધવલ કુલકર્ણી, લસિથ મલિંગા અને સંદીપ શર્માની આઈપીએલમાં આઠ-આઠ મેડન ઓવર છે. આ સિઝનમાં ધવલને કોઈએ ખરીદ્યો નથી, જ્યારે મલિંગાએ નિવૃત્તિ લઈ લીધી છે. સંદીપ શર્મા આ આઠના આંકડાથી આગળ વધી શકે છે.

5 / 6
આ ત્રણ પછી દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેનનો નંબર આવે છે જેણે 95 IPL મેચોમાં સાત મેડન ઓવર ફેંકી છે. આ વર્ષે સ્ટેન કોચની ભૂમિકામાં હશે કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ત્યારબાદ ક્રમે દિપક ચાહર, અમિત મિશ્રા, હરભજન સિંહ, જસપ્રિત બુમરાહ અને ઇશાંત શર્માએ 6-6 ઓવર મેડન કરી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">