ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે? BCCIએ પોતાનો અંતિમ નિર્ણય કર્યો જાહેર

આવતા વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલશે કે નહીં તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. BCCIએ ICCને ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને તેના અંતિમ નિર્ણયની જાણ કરી દીધી છે.

| Updated on: Nov 09, 2024 | 5:53 PM
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે પાકિસ્તાન દ્વારા આયોજિત થવાની છે. પરંતુ ICCએ હજુ સુધી આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. વાસ્તવમાં, ICC BCCIના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે કે તે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલશે કે નહીં.

1 / 5
તમને જણાવી દઈએ કે, આ ટૂર્નામેન્ટ 8 ટીમો વચ્ચે રમાશે, જે 7 વર્ષ પછી પરત ફરી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને તેના અંતિમ નિર્ણય વિશે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને જાણ કરી છે.

2 / 5
ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, BCCIએ ICCને કહ્યું છે કે ભારત 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય. BCCIએ ICCને જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા ટીમને પાકિસ્તાન ન મોકલવાની સલાહ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે ટીમ ઈન્ડિયાએ 2008ના એશિયા કપ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ વખતે પણ પાકિસ્તાન નહીં જાય.

3 / 5
જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર પણ રમાઈ શકે છે. આવી સ્થિતિમાં 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેની મેચ યુએઈમાં યોજાઈ શકે છે. અગાઉ 2023માં એશિયા કપ પણ હાઈબ્રિડ મોડલ પર જ યોજાયો હતો. આ ઈવેન્ટ શરૂ થવામાં 100 દિવસ બાકી છે. પરંતુ આ તમામ ઘટનાઓ બાદ શિડ્યુલની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે.

4 / 5
તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ આ ટૂર્નામેન્ટ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર આવી રહ્યા છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં આવે. અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે, જો તેમને કોઈ સમસ્યા હોય તો તેમણે અમને તેમનું સ્ટેન્ડ લેખિતમાં જણાવવું જોઈએ. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત

નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

g clip-path="url(#clip0_868_265)">