IND vs AUS: ઓસ્ટ્ર્રેલિયા માટે મેલબોર્નથી સમાચાર આવ્યા, પાકિસ્તાની મૂળના ખેલાડીને ભારત આવવાની સમસ્યા ઉકેલાઈ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવી પહોંચી છે. કાંગારુ ટીમમાં તેમનો સ્ટાર બેટર ઉસ્માન ખ્વાઝા વિઝા ઈસ્યૂને લઈ ટીમના અન્ય સભ્યોની સાથે આવી શક્યો નથી, હવે તે અલગથી ભારત આવા રવાના થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 9:26 AM
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવી પહોંચી છે. દોઢ મહિનાથી વધુ સમયનો ભારત પ્રવાસ ખેડશે અને જેમાં રેડ અને વ્હાઈટ બોલ એમ બે સિરીઝ રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રમાનારી છે. આ માટે પેટ કમિન્સની આગેવાની ધરાવતી ઓસ્ટ્રેલિયન ટીમ બુધવારે ભારત આવી હતી. જોકે તેમની સાથે તેમનો સ્ટાર બેટર આવી શક્યો નહોતો. જે વિઝા ઈસ્યૂને લઈ ઓસ્ટ્રેલિયામાં રોકાવા મજબૂર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે બેંગ્લુરુમાં કેમ્પ કર્યો છે.

1 / 6
ભારત પ્રવાસ માટેની ઓસ્ટ્રેલિયન સ્ક્વોડની યાદીમાં સામેલ ઉસ્માન ખ્વાઝા વિઝા ઈસ્યૂને લઈ સિડની રોકાયો હતો. સિડનથી ઓસ્ટ્રેલિયાની ટીમ ગત મંગળવારે ભારત આવવા માટે રવાના થઈ હતી. પરંતુ ટીમ ઉસ્માન ખ્વાઝાને પોતાને સાથે લઈ આવી શકે એમ નહોતી.

2 / 6
હવે ઓસ્ટ્રેલિનન મીડિયા રીપોર્ટનુસાર મેલબોર્નમાં બુધવારે રાત્રે ક્રિકેટ ઓસસ્ટ્રેલિયાના એક પ્રતિનિધિ દ્વારા ઉસ્માન ખ્વાઝાને પાસપોર્ટ અને વિઝા સોંપવામાં આવ્યા છે. આમ 1 ફેબ્રુઆરીએ તેના વિઝાની સમસ્યા ઉકેલાઈ ગઈ હોવાના સમાચાર આવ્યા છે.

3 / 6
ભારતીય ઉચ્ચાયોગ દ્વારા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાઝાના વિઝા અન્ય ખેલાડીઓની સાથે આપવામાં આવ્યા નહોતા. ઉસ્માન પાકિસ્તાની મૂળનો છે અને તેના વિઝા માટેની પ્રક્રિયા વિલંબમાં રહી હતી. જોકે તેની વિઝા પ્રક્રિયા સમાપ્ત થતા જ હવે ગુરુવારે ભારત આવવા માટે મેલબોર્નથી ઉસ્માન રવાના થશે.

4 / 6
ઉસ્માન ખ્વાઝાએ અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા માટે 56 ટેસ્ટ મેચ રમી છે. જ્યારે 40 વનડે અને 9 ટી20 મેચોનો હિસ્સો રહ્યો છે. 36 વર્ષીય પાકિસ્તાનમાં જન્મેલા ઉસ્માન માટે વર્ષ 2022નુ જબરદસ્ત રહ્યુ હતુ. તેણે પાછળના એક વર્ષમાં ઓસ્ટ્રેલિયન ટીમ વતી સૌથી વધારે ટેસ્ટ રન નોંધાવ્યા હતા.

5 / 6
વર્ષ 2022 ના દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા વતી શાનદાર પ્રદર્શન કરવા બદલ તેને વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. 30 જાન્યુઆરીએ ઉસ્માનને આ પુરસ્કાર મળ્યો હતો. ઉસ્માનને દિગ્ગજ સ્પિનર શેન વોર્નના નામનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જે મેળવીને તે ખૂબ ખુશ હતો.

6 / 6

Follow Us:
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video

પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા

ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન

પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત

g clip-path="url(#clip0_868_265)">