IND vs AUS 1st Test : ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું, 136 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ભારતીય ટીમે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું હતું. ભારતે 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ઓસ્ટ્રેલિયા માટે અઘરો રહ્યો હતો. આ જીત સાથે ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

| Updated on: Nov 25, 2024 | 1:38 PM
ભારતે પર્થ ટેસ્ટ જીતી લીધી છે. તેણે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતે 5 ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થ ટેસ્ટ માત્ર 4 દિવસ ચાલી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ તે માત્ર 238 રન જ બનાવી શક્યું હતું.

1 / 5
ઓસ્ટ્રેલિયાની પર્થ ટેસ્ટમાં માત્ર 4 દિવસમાં હાર થઈ છે. આ સાથે ભારતે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં પિંક બોલથી રમાશે.

2 / 5
 પર્થ ટેસ્ટમાં ભારતની ફાસ્ટ બોલિંગની ભૂમિકા નિર્ણાયક રહી હતી. કેપ્ટન બુમરાહની આગેવાની હેઠળના ભારતના બોલરોએ બંને દાવમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોનો પરસેવો છોડી દીધો હતો. જેની અસર પર્થમાં ભારતને મોટી જીત મળી હતી.

3 / 5
 ઓસ્ટ્રેલિયાને પર્થ ટેસ્ટમાં 534 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા તેણે માત્ર 29 રનમાં પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરિણામ એ આવ્યું કે આ 136 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો. આ પહેલા વર્ષ 1888માં માન્ચેસ્ટરમાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ચાર ટોચના બેટ્સમેન 38 રનમાં આઉટ થયા હતા.

4 / 5
બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. તેના સિવાય મિચેલ માર્શે 47 રનની ઇનિંગ રમી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે જે સ્કોર બનાવ્યો હતો તે જીત માટે સરળ ન હતો

5 / 5
Follow Us:
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર

ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ

વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો

ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના

સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી

ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત

ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી

વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">