ગૌતમ ગંભીરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત, ટ્વીટ કરી આપી જાણકારી

પૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ગંભીરે સોશિયલ મીડિયા સાઈટ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી પોતે જ લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.

| Updated on: Mar 02, 2024 | 7:02 PM
બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.

1 / 5
શનિવાર, 2 માર્ચે, તેણે તેની સોશિયલ મીડિયા સાઈટ X (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી હતી. ગંભીરે લખ્યું કે તે હવે સક્રિય રાજનીતિમાં રહેવા માંગતો નથી.

2 / 5
ગંભીરે લખ્યું, “મને છેલ્લા દસ વર્ષથી ભારત અને હજારીબાગના લોકોની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ ઉપરાંત, મને પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલી ઘણી તકોથી પણ આશીર્વાદ મળ્યો છે. હું બીજેપી નેતૃત્વ અને તે બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું."

3 / 5
ગૌતમ ગંભીર વર્ષ 2019માં ભાજપમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા.

4 / 5
ગંભીરે AAP ઉમેદવાર આતિશી અને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલીને હરાવીને ચૂંટણી જીતી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ

મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ

કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video

ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો

ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ

બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર

મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો

હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા

ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO

g clip-path="url(#clip0_868_265)">