AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : આન્દ્રે રસેલ રિલીઝ, મેક્સવેલ-પથિરાના પણ બહાર, જાણો કોને-કોને રિલીઝ કરવામાં આવ્યા?

IPL ફ્રેન્ચાઈઝીઓએ રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ખેલાડીઓને રિલીઝ કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર હતી. બધી ફ્રેન્ચાઈઝીઓમાંથી રિલીઝ થયેલા ખેલાડીઓ હવે IPL 2026 માટે મિની ઓક્શનમાં ભાગ લેશે. આમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો પણ જોવા મળ્યા. જાણો સંપૂર્ણ લિસ્ટ.

| Updated on: Nov 15, 2025 | 6:16 PM
Share
ચેન્નાઈ સુપર કિંગ્સ : મતિષા પથીરાના, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, શેખ રશીદ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ, વિજય શંકર, દીપક હુડા, કમલેશ નાગરકોટી, સેમ કરન અને રવિન્દ્ર જાડેજા (ટ્રેડ), રવિચંદ્રન અશ્વિન (નિવૃત્ત).

1 / 10
દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ, જેક ફ્રેઝર મેકગર્ક, ડોનોવન ફરેરા (ટ્રેડ), સેદીકુલ્લાહ અટલ, મનવંત કુમાર, મોહિત શર્મા, દર્શન નાલંકડે.

2 / 10
ગુજરાત ટાઈટન્સ : મહિપાલ લોમરોર, કરીમ જનાત, દાસુન શનાકા, ગેરાલ્ડ કોટઝિયા, કુલવંત ખેજરોલિયા, શેરફેન રધરફોર્ડ (ટ્રેડ).

3 / 10
કોલકાતા નાઈટ રાઈડર્સ : આન્દ્રે રસેલ, વેંકટેશ અય્યર, ક્વિન્ટન ડી કોક, એનરિક નોરખિયા, મોઈન અલી, લવનીત સિસોદિયા, રહેમાનુલ્લા ગુરબાઝ, ચેતન સાકરિયા, સ્પેન્સર જોન્સન, મયંક માર્કંડે (ટ્રેડ).

4 / 10
લખનૌ સુપર જાયન્ટ્સ : રવિ બિશ્નોઈ, ડેવિડ મિલર, આકાશ દીપ, શમર જોસેફ, આર્યન જુયલ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હાંગરેકર, શાર્દુલ ઠાકુર (ટ્રેડ).

5 / 10
મુંબઈ ઈન્ડિયન્સ : રીસ ટોપલી, મુજીબ ઉર રહેમાન, વિગ્નેશ પુથુર, બેવન જેકોબ્સ, કર્ણ શર્મા, લિઝાદ વિલિયમ્સ, સત્યનારાયણ રાજુ, કે શ્રીજીથ, અર્જન તેંડુલકર (ટ્રેડ).

6 / 10
પંજાબ કિંગ્સ : જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, કુલદીપ સેન, એરોન હાર્ડી, પ્રવીણ દુબે.

7 / 10
રાજસ્થાન રોયલ્સ : વાનિન્દુ હસરંગા, મહેશ થીક્ષાના, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, ફઝલહક ફારૂકી, કુણાલ સિંહ રાઠોડ, અશોક શર્મા, સંજુ સેમસન અને નીતિશ રાણા (ટ્રેડ).

8 / 10
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : લિયામ લિવિંગસ્ટોન, મયંક અગ્રવાલ, સાત્વિક ચિકારા, લુંગી એનગીડી, ટિમ સીફર્ટ, બ્લેસિંગ મુઝરાબાની, મનોજ ભંડાગે, મોહિત રાઠી.

9 / 10
સનરાઈઝર્સ હૈદરાબાદ : મોહમ્મદ શમી (ટ્રેડ), એડમ ઝમ્પા, વિયાન મુલ્ડર, રાહુલ ચાહર, અથર્વ તાઈડે, સચિન બેબી, સિમરજીત સિંહ, અભિનવ મનોહર. (PC : PTI)

10 / 10

IPL મીની ઓક્શન પહેલા કુલ 8 ખેલાડીઓને IPL રિટેન્શન ટીમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">