AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway Facts : રેલવે સ્ટેશન પર પીળા રંગના બોર્ડ પર જ કેમ લખેલું હોય છે સ્ટેશનનું નામ?

ભારતીય રેલવે સ્ટેશન પર તમે ઘણીવાર પીળા રંગનું બોર્ડ જોયું હશે. જેના પર સ્ટેશનનું નામ કાળા અક્ષરોમાં લખેલું હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેલવે સ્ટેશનના બોર્ડ માટે પીળા રંગની જ પસંદગી કેમ કરવામાં આવે છે?

| Updated on: Nov 22, 2026 | 11:46 AM
Share
રેલવે સ્ટેશન પર પીળા રંગનું બોર્ડ લગાવવા પાછળનું મુખ્ય કારણ મુસાફરો અને ટ્રેનના લોકો પાઇલટની સુવિધા છે. પીળો રંગ દૂરથી પણ સરળતાથી નજરે પડે છે. જેના કારણે ટ્રેનના લોકો પાઇલટને સ્ટેશનની ઓળખ કરવામાં મદદ મળે છે. (Image Source | Google)

1 / 7
પીળો રંગ વધુ પ્રકાશ પરાવર્તિત કરે છે. તેથી દિવસના અજવાળામાં તેની સ્પષ્ટતા સારી રહે છે. આ ઉપરાંત, અન્ય ઘણા રંગોની સરખામણીમાં પીળો રંગ દૂરથી ઝડપથી ધ્યાન ખેંચે છે. (Image Source | Google)

2 / 7
રેલવે સ્ટેશનના બોર્ડ પર કાળા રંગથી નામ લખવામાં આવે છે. કારણ કે પીળી પૃષ્ઠભૂમિ પર કાળા અક્ષરો સ્પષ્ટ રીતે દેખાય છે. આ રંગોનું સંયોજન વાંચવામાં સરળતા આપે છે અને દૂરથી પણ સ્ટેશનનું નામ ઓળખી શકાય છે. (Image Source | Google)

3 / 7
રાત્રિના સમયે પણ સ્ટેશનના બોર્ડને ઓળખવામાં પીળો રંગ મદદરૂપ બને છે. સ્ટેશન પરની લાઇટના પ્રકાશમાં પીળી પૃષ્ઠભૂમિ અને કાળા અક્ષરોનું કોન્ટ્રાસ્ટ નામ વાંચવામાં મદદ કરે છે. (Image Source | Google)

4 / 7
ટ્રેનના લોકો પાઇલટને આગળ કયું સ્ટેશન આવી રહ્યું છે તેની જાણકારી મેળવવામાં આ બોર્ડ મદદ કરે છે. ખાસ કરીને ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ અને સ્ટેશન પર રોકાવાની તૈયારી માટે સ્ટેશનની ઓળખ મહત્ત્વપૂર્ણ હોય છે. (Image Source | Google)

5 / 7
રેલવે સ્ટેશન પર પીળા રંગનું બોર્ડ લગાવવું માત્ર સુંદરતાનો ભાગ નથી. પરંતુ મુસાફરોની સુવિધા, સ્પષ્ટ ઓળખ અને રેલવેની કામગીરીને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાના હેતુથી આ રંગ પસંદ કરવામાં આવ્યો છે. (Image Source | Google)

6 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Google)

7 / 7

આ પણ વાંચો, Indian Railway Facts : રેલવે સ્ટેશનના પીળા બોર્ડ પર સમુદ્ર સપાટીથી ઊંચાઈ કેમ લખેલી હોય છે? 99% મુસાફરો નથી જાણતા આ મોટું કારણ

Follow Us
ગિરનાર પરિક્રમામાં યાત્રિકોની તબિયત લથડી, જુઓ Video

Breaking News : રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ

Breaking News : ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત

સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની ઠગાઈ

સુજલામ સુફલામ યોજનાનો ફિયાસ્કો, કરોડોની પાઈપલાઈન નાખવા છતા તળાવ ખાલીખમ

₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર

વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી

લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી

વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત

દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">