AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : શિયાળામાં તલ ખાવા કેમ ફાયદાકારક છે? જાણો

શિયાળામાં તલ ખાવા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને ઉર્જા આપે છે. સફેદ અને કાળા બંને તલ હાડકાં, હૃદય અને સ્નાયુઓ માટે ફાયદાકારક છે, પરંતુ તેમાં કેલરીનું પ્રમાણ વધુ હોવાથી તેનું સેવન મધ્યમ માત્રામાં કરો.

| Updated on: Nov 23, 2026 | 8:46 AM
Share
શિયાળામાં લોકો તલનું સેવન કરતા હોય છે. જેમાં ખુબ પોષક તત્વ હોય છે. તલની તાસીર ગરમ હોય છે. એટલા માટે શિયાળામાં તલનું સેવન સ્વાસ્થ માટે ફાયદાકારક છે. તલ ખાવાથી શરીરમાં અનેક લાભ થાય છે.

1 / 7
 તલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે સ્વસ્થ ચરબી, પ્રોટીન, ફાઇબર અને આવશ્યક ખનિજોનો સારો સ્ત્રોત છે. સફેદ અને કાળા તલ બંનેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે તેમને શિયાળાની ઋતુમાં ભોજન માટે બેસ્ટ છે.

2 / 7
તલના બીજ સ્વસ્થ ચરબી, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને અન્ય જરુરી મિનરલ્સની સાથે સાથે સેસામિન, સેસામોલ, ફાયટોસ્ટેરોલ્સ અને વિટામિન ઇ જેવા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે,

3 / 7
 જે મજબૂત હાડકાં જાળવવામાં, ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં, ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, ભોજન પછી બ્લડ સુગરને સંતુલિત કરવામાં અને ઉંમર વધવાની સાથે મગજના કાર્યને જાળવવામાં મદદ કરે છે. જ્યારે સફેદ તલના બીજમાં થોડા વધુ ફાયટોસ્ટેરોલ્સ હોઈ શકે છે, તેમ છતાં તે આ બધા પોષક તત્વો અને સ્વસ્થ ગુણધર્મોથી સમૃદ્ધ છે.

4 / 7
 શિયાળામાં તલ ખાવા મહત્વ એટલા માટે મહત્વ માનવામાં આવે છે. તેમાં ખુબ હેલ્ધી ફેટ હોય છે. તેમજ અનસૈચુરેટેડ ફેટી એસિડ હોય છે. જે શરીરને એનર્જી આપે છે. તેમજ ઓવરઓલ સ્વાસ્થને સારું રાખવામાં મદદ કરે છે. તમારા ડાયટમાં યોગ્ય માત્રામાં તલનો ઉપયોગ કરવો ખુબ ફાયદાકારક છે.

5 / 7
એવું પણ કહેવામાં આવે છે કે, તલમાં કેલ્શિયમ મેગ્નનીશિયમ, આયરન, ઝિંક અને ફાસ્ફોરસનો સોર્સ પણ હોય છે.કેલ્શિયમ અને ફાસ્ફોરસ હાડકાં અને દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છએ.

6 / 7
 તલમાં મોટી માત્રામાં મેગ્નીશિયમ હોય છે. જે માંસપેશિઓ અને નસ માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. જેનાથી મસલ્સ સ્વસ્થ રહે છે.તલમાં રહેલું આયરન શરીરને રોજ આર્યનની જરુર પુરી કરવામાં મદદ કરી શકે છે.(ALL Photo: Canva)

7 / 7

Health Tips : પેશાબ કરતી વખતે બળતરા થવી એ સામાન્ય છે કે કોઈ ગંભીર બીમારીની નિશાની છે? જાણો ડોક્ટર પાસેથી અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ

ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ

દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ

અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન

ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video

જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ

બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video

કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ

g clip-path="url(#clip0_868_265)">