23-11-2026

ક્રિકેટમાંથી સંન્યાસ બાદ રાજનેતા બનેલા ભારતીય ખેલાડીઓ

મનસૂર અલી ખાન પટૌડી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નવજોત સિંહ સિદ્ધુ  પંજાબ સરકારમાં સ્થાનિક સ્વરાજ્ય, પર્યટન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કીર્તિ આઝાદ  લોકસભા ચૂંટણી જીત્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોહમ્મદ અઝહરુદ્દીન લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચેતન ચૌહાણ  ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગૌતમ ગંભીર  પૂર્વ દિલ્હી બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મનોજ તિવારી  પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારમાં મંત્રી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરભજન સિંહ  પંજાબમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુસુફ પઠાણ  લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM