(Credit Image : instagram)

23 : November

અનન્યા બિરલાનો જન્મ 17 જુલાઈ 1994ના રોજ થયો છે

અનન્યા એક ભારતીય બિઝનેસવુમન અને ભૂતપૂર્વ સિંગર છે

અનન્યા બિરલા

(Credit Image :  instagram)

અનન્યા અબજોપતિ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાનાં પુત્રી છે

પિતા

(Credit Image :  instagram)

અનન્યા બિરલાની માતાનું નામ નીરજા બિરલા છે

માતા

(Credit Image :  instagram)

બિરલા પરિવારની છઠ્ઠી પેઢીની સભ્ય છે

બિરલા પરિવાર

(Credit Image :  instagram)

 અનન્યા બિરલા એક સિંગર પણ રહી ચૂકી છે

સિંગર

(Credit Image :  instagram)

 રિપોર્ટ અનુસાર   અનન્યા બિરલા1770 કરોડ રૂપિયાની માલિક છે

નેટવર્થ

(Credit Image :  instagram)

  અનન્યા બિરલાના પિતા દેશના સૌથી પૈસાદાર ઉદ્યોગપતિઓમાંના એક માનવામાં આવે છે.

ઉદ્યોગપતિ

(Credit Image :  instagram)

 અનન્યા આદિત્ય બિરલા ગ્રુપની કંપનીઓની જવાબદારી સંભાળે છે

બિરલા કંપની

(Credit Image :  instagram)