(Credit Image : instagram)

22 : November

ધ્વની ભાનુશાલીનો પરિવાર જુઓ 

ધ્વની ભાનુશાલી એક લોકપ્રિય ભારતીય સિંગર અને અભિનેત્રી છે

સિંગર

(Credit Image :  instagram)

ધ્વની ભાનુશાલીએ હિટ ફિલ્મોથી ઓળખ મેળવી છે

ફિલ્મ

(Credit Image :  instagram)

  ધ્વનિ ભાનુશાલી નાની ઉંમરમાં મોટું નામ કમાય ચૂકી છે

  ધ્વનિ ભાનુશાલી 

(Credit Image :  instagram)

  ધ્વનિ ભાનુશાલીનો જન્મ 22 માર્ચ 1998ના રોજ થયો છે

જન્મ

(Credit Image :  instagram)

મુંબઈમાં જન્મેલી ધ્વનિને તેના સિંગલ ગીત "વાસ્તે" દ્વારા ઓળખ મળી 

વાસ્તે

(Credit Image :  instagram)

યુટ્યુબ પર 1.7 અબજથી વધુ વખત જોવામાં આવ્યું છે

યુટ્યુબ  

(Credit Image :  instagram)

 ધ્વનિ ભાનુશાલીના પિતાનું નામ વિનોદ ભાનુશાળી છે

પિતા

(Credit Image :  instagram)

 દિયા ભાનુશાલી નામની એક નાની બહેન છે

બહેન

(Credit Image :  instagram)

ધ્વનિ ભાનુશાલીએ યશ ભાનુશાળી સાથે સગાઈ કરી છે

સગાઈ

(Credit Image :  instagram)