AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એશિયા કપ જીતવા છતાં ભારત ઈનામી રકમ કેમ નથી લેતું? જાણો કારણ

ભારતે મહિલા T20 એશિયા કપ 2026નું ટાઇટલ જીત્યા બાદ ટ્રોફી અને ઈનામી રકમને લઈને ચર્ચા શરૂ થઈ છે. ભારત એશિયા કપની ઈનામી રકમ સ્વીકારતું નથી? આ પાછળ શું કારણ છે? ચાલો જાણીએ.

| Updated on: Sep 14, 2026 | 4:48 PM
Share
ભારતે મહિલા T20 એશિયા કપ 2026માં શ્રીલંકાને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. ચેમ્પિયન બન્યા બાદ ઈનામી રકમ ન સ્વીકારવાનો નિર્ણય ચર્ચામાં આવ્યો છે.

1 / 8
ભારત એશિયા કપ જીત્યા બાદ મળતી ઈનામી રકમ પોતાના માટે રાખતું નથી. તેના બદલે આ રકમ અન્ય ક્રિકેટ બોર્ડને વિકાસ માટે આપવામાં આવે છે.

2 / 8
અગાઉની આવૃત્તિઓમાં ચેમ્પિયન ટીમને મોટી ઈનામી રકમ મળતી રહી છે. જોકે, મહિલા T20 એશિયા કપ 2026 માટે સત્તાવાર ઈનામી રકમ જાહેર કરવામાં આવી નથી.

3 / 8
ભારતીય ટીમે આ વખતે એશિયા કપની ટ્રોફી પણ સ્વીકારી નહોતી. આ નિર્ણય પાછળ ACC પ્રમુખ મોહસિન નકવીની ભૂમિકા મહત્વની હોવાનું માનવામાં આવે છે.

4 / 8
મોહસિન નકવી ACCના વડા ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પાકિસ્તાન સરકારમાં મંત્રી પણ છે. આ કારણે ભારતે તેમનો વિરોધ નોંધાવ્યો હતો.

5 / 8
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો હતો. ત્યારબાદ પુરુષ ટીમે પણ એશિયા કપની ટ્રોફી ન સ્વીકારી હતી.

6 / 8
હવે ભારતીય મહિલા ટીમે પણ ટ્રોફી ન લઈને એ જ વિરોધ દર્શાવ્યો છે. જોકે ઈનામી રકમ અંગેનો નિર્ણય ભારતના ક્રિકેટ સંબંધિત અભિગમ સાથે જોડાયેલો છે.

7 / 8
જોકે ફરી એકવાર એશિયા કપ ટ્રોફી ન સ્વીકારી ખેલાડીઓએ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમ અને BCCI નું વલણ સ્પષ્ટ કરી દીધું છે. (PC:PTI/X/BCCI)

8 / 8

Pakistan: પાકિસ્તાન ક્રિકેટનો સૌથી ખરાબ તબક્કો, 21મી સદીમાં 9 વખત થયું અપમાન

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">