AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સદી ચૂકી ગયો રોહિત શર્મા, પરંતુ 10,000 રન પૂરા કરીને આ લિસ્ટમાં થયો સામેલ

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ત્રીજી વનડેમાં ભારતે ફક્ત ત્રણ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી જે બાદ રોહિત શર્માએ ઇનિંગને સંભાળી. તેણે સતત બીજી મેચમાં 50 રનનો આંકડો પાર કર્યો પરંતુ તે ફક્ત 8 રન માટે સદી ચૂકી ગયો. જોકે આ દમદાર ઇનિંગમાં તેણે 10,000 રનનો ખાસ આંકડો પાર કર્યો હતો.

| Updated on: Oct 03, 2026 | 7:47 PM
Share
રોહિત શર્માએ ફરી એકવાર બતાવ્યું છે કે તેનામાં હજુ પણ ઘણું ક્રિકેટ બાકી છે અને તે 2027ના વર્લ્ડ કપ માટે તૈયાર છે.

1 / 8
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં શાનદાર સદી ફટકાર્યા બાદ રોહિત શર્માએ ત્રીજી વનડેમાં પણ શાનદાર ઇનિંગ રમી હતી.

2 / 8
જોકે ત્રીજી વનડેમાં રોહિત શર્મા સદીની નજીક પહોંચ્યો પણ સદી પૂરી કરવામાં નિષ્ફળ ગયો હતો.

3 / 8
ફક્ત ત્રણ રનમાં બે વિકેટ ગુમાવી દીધા બાદ રોહિત શર્માએ ભારતની ઇનિંગને સ્થિર કરી અને શાનદાર બેટિંગ કરી હતી.

4 / 8
જોકે સદીના માત્ર 8 રન પહેલા 92 રન બનાવીને રોહિત શર્મા આઉટ થયો અને તેની 36મી ODI સદી ચૂકી ગયો.

5 / 8
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્મા સાતમી વખત નર્વસ નાઈન્ટી પર આઉટ થયો હતો.

6 / 8
આ પહેલા રોહિત શર્મા 2019માં ઓસ્ટ્રેલિયા સામે 95 રન પર આઉટ થયો હતો અને નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો હતો.

7 / 8
જોકે, આ દમદાર ઇનિંગ દરમિયાન રોહિતે ODI માં ઓપનર તરીકે 10,000 રન પૂરા કર્યા, અને આમ કરનાર ચોથો બેટ્સમેન બન્યો.(PC:PTI/X/BCCI)

8 / 8

Breaking News: તક મળતાં જ કેએલ રાહુલે ફટકારી સદી, ODIનો સૌથી મોટો સ્કોર બનાવ્યો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

g clip-path="url(#clip0_868_265)">