1-10-2026

વનડેમાં 200 રન ફટકારનાર બેટ્સમેનો

11 બેટ્સમેનોએ  ODIમાં 200 રન ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતના  5 ખેલાડીઓએ  બેવડી સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરે ODIમાં સૌથી પહેલી બેવડી સદી  ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ ODIમાં સૌથી વધુ ત્રણ  બેવડી સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલે ODIમાં બે બેવડી સદી  ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

9 ખેલાડીઓએ  1 બેવડી સદી  ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતના  સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ,  રોહિત શર્મા,  શુભમન ગિલ,  ઈશાન કિશને  200 રન ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિસ ગેલ,  માર્ટિન ગુપ્ટિલ,  ગ્લેન મેક્સવેલ,  ફખર ઝમાન,  પથુમ નિસાંકાએ  બેવડી સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM