AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : નકલી Aadhaar Card અને Pan Card રાખવા પર શું દંડ થશે? આ સંબંધિત નિયમો જાણો

આધાર કાર્ડ અને પાન કાર્ડ આજના સમયના જરુરી ડોક્યુમેન્ટ છે. પાન કાર્ડ વગર તમે પૈસા સાથે જોડાયેલ કોઈ પણ કામ પુરા કરી શકતા નથી. આ સાથે કોઈ પણ જરુરી કામ માટે આધાર કાર્ડ જરુરી હોય છે. તો ચાલો આની સાથે જાડાયેલા નિયમો જાણીએ.

| Updated on: Oct 04, 2026 | 10:20 AM
Share
આધાર કાર્ડ અને પાન કાર્ડ આજના સમયના જરુરી ડોક્યુમેન્ટ છે. પાન કાર્ડ વગર તમે પૈસા સાથે જોડાયેલા કોઈ પણ કામ પુરા કરી શકતા નથી.

1 / 8
આ સાથે કોઈ પણ જરુરી કામ માટે આધાર કાર્ડની જરુર હોય છે. જો કોઈ નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવે તો શું થાય. વિસ્તારથી જાણો.

2 / 8
જો કોઈ નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવે છે. તો તેને યુઆઈડીએઆઈની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર 3 વર્ષની જેલની સજા અને 10 હજાર રુપિયા સુધીની દંડ ફટકારવામાં આવે છે.

3 / 8
આ સાથે મીડિયા રિપોર્ટ અનુસાર નકલી પાન કાર્ડ બનાવનારને 10 હજાર રુપિયાનો દંડ અને 6 મહીનાની સજા થઈ શકે છે.

4 / 8
પાન કાર્ડ સાથે જોડાયેલી જાણકારી ઈન્કમ ટેક્સ પાસે હોય છે. જો તમે પૈસા સાથે જોડાયેલા જરુરી કામ માટે નકલી પાન કાર્ડનો ઉપયોગ કરો છો. તો ઈન્કમ ટેક્સ વિભાગ તમારી સામે જરુરી એક્શન લઈ શકે છે.

5 / 8
આ બંને એટલા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. જેના માટે બંનેનું લિંક કરવું જરુરી છે. જો કોઈએ તમારા નામે બેંક ખાતું, મોબાઇલ સિમ, લોન અથવા અન્ય સેવા મેળવવા માટે તમારા આધારનો ઉપયોગ કર્યો હોય, તો તમે પોલીસ અથવા સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકો છો.

6 / 8
 તમારો આધાર ઇતિહાસ અને અન્ય સંબંધિત ડોક્યુમેન્ટ પોલીસ ફરિયાદ સાથે જોડી શકાય છે.જો આ કેસમાં ઓળખ ચોરી અથવા મોટી છેતરપિંડીનો સમાવેશ થાય છે, તો ભારતીય દંડ સંહિતા (BNS) અને આધાર અધિનિયમ 2016 હેઠળ સજા 7 વર્ષ સુધી વધારી શકાય છે.

7 / 8
 (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

8 / 8

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">