3-10-2026

100 છગ્ગા સાથે રોહિત શર્માએ  રચ્યો ઈતિહાસ

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં  રોહિત શર્માએ  92 રનની ઇનિંગ રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ 85 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઇનિંગના ત્રીજા છગ્ગા સાથે રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 છગ્ગા પૂરા કર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સાથે રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામે  100 આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ  વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં 47,  ટેસ્ટમાં 14 અને T20Iમાં 39 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ પહેલા રોહિતે ઓસ્ટ્રેલિયા સામે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100થી વધુ છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયા સામે રોહિતે 138 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ રીતે રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે અલગ-અલગ ટીમ સામે 100 થી વધુ  છગ્ગા ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM