AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: T20 ફાઈનલમાં જસપ્રીત બુમરાહને હરાવવું અશક્ય, નવમી વખત થયો આ ચમત્કાર

જો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ કોઈ T20 ટુર્નામેન્ટની ફાઇનલમાં રમી રહ્યો હોય, તો તેની ટીમને હરાવવી અશક્ય છે. બુમરાહ છેલ્લા 13 વર્ષથી આ સાબિત કરી રહ્યો છે, અને તેણે એશિયન ગેમ્સમાં નવમી વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.

| Updated on: Oct 03, 2026 | 5:13 PM
Share
જસપ્રીત બુમરાહ જ્યારે પણ T20 ટુર્નામેન્ટની ફાઇનલમાં રમ્યો છે, ત્યારે તેની ટીમ ક્યારેય હારી નથી.

1 / 8
આ સિલસિલો 2013 માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી શરૂ થયો હતો અને 2026 એશિયન ગેમ્સમાં પણ ચાલુ રહ્યો છે.

2 / 8
જસપ્રીત બુમરાહે 2013 માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, 2016 માં એશિયા કપ, 2017-2019 અને 2020 માં IPL, 2024 માં T20 વર્લ્ડ કપ, 2025 માં એશિયા કપ, 2026 માં T20 વર્લ્ડ કપ અને 2026 માં એશિયન ગેમ્સ જીતી છે.

3 / 8
જસપ્રીત બુમરાહે આ નવ T20 ફાઇનલમાં કુલ 16 વિકેટ લીધી છે.

4 / 8
ફક્ત બે વાર જ જસપ્રીત બુમરાહ વિકેટવિહીન રહ્યો હતો. IPL 2020 ફાઈનલ અને હવે એશિયન ગેમ્સ 2026 ફાઈનલમાં બુમરાહ કોઈ વિકેટ મેળવી શક્યો નહીં.

5 / 8
એશિયન ગેમ્સ 2026 માં ક્રિકેટમાં ગોલ્ડ મેડલ મેચમાં ભારતે પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું હતું.

6 / 8
પહેલા બેટિંગ કરતા ભારતે 211 રન બનાવ્યા હતા, જવાબમાં પાકિસ્તાન ફક્ત 192 રન જ બનાવી શક્યું હતું અને ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

7 / 8
એશિયન ગેમ્સ 2026 ની ફાઇનલમાં પાકિસ્તાન સામે  જસપ્રીત બુમરાહે 4 ઓવર ફેંકી હતી પરંતુ તેને એકપણ વિકેટ મળી નહીં, છતાં તેની હાજરીમાં T20 ફાઈનલમાં ટીમની જીતનો સિલસિલો યથાવત રહ્યો હતો. (PC:PTI/X)

8 / 8

Breaking News: ઈજાએ તોડી હતી આશા, પિતાએ આપી હિંમત, હવે ટીમ ઈન્ડિયા માટે કર્યું ડેબ્યૂ

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

g clip-path="url(#clip0_868_265)">