AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગોલ્ડ મેડલ જીત્યા બાદ અર્શદીપ ગર્લફ્રેન્ડ સમરીન સાથે રોમેન્ટિક થયો, જુઓ ફોટો

ભારતે એશિયન ગેમ્સમાં પાકિસ્તાનને હરાવી સતત બીજી વખત ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે.ભારતીય ખેલાડીએ અલગ અલગ રીતે જશ્ન મનાવ્યો હતો. અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ અને પરિવાર સાથે જશ્ન મનાવ્યો હતો. જુઓ ફોટો

| Updated on: Oct 04, 2026 | 9:33 AM
Share
ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી એશિયન ગેમ્સ 2026 પુરુષ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. શાનદાર જીત પછી ક્રિકેટર અર્શદીપ સિંહે પોતાની ગર્લફ્રેન્ડ અને પરિવાર સાથે જશ્ન મનાવ્યો હતો.

1 / 9
 અર્શદીપ સિંહે અભિનેત્રી સમરીન કૌર સાથે મેદાનમાં કેટલાક રોમેન્ટિક ફોટો ક્લિક કર્યા હતા. અર્શદીપ સિંહ અને સમરીન મેડલ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

2 / 9
સમરીન કૌર બ્લેક લોન્ગ ડ્રેસમાં સુપર ગોર્જિયસ લાગી રહી છે. ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપમાં સમરીન સ્ટનિંગ લાગી રહી છે. બંને સાથે અનેક પોઝ આપ્યા હતા.

3 / 9
અર્શદીપ સિંહ પોતાના માતા-પિતા સાથે જોવા મળી રહ્યો છે. આખો પરિવાર એક સાથે જોવા મળી રહ્યો છે. અર્શદીપ સિંહ તેના પરિવાર અને ગર્લફ્રેન્ડ સાથે જોઈ ચાહકો ખુબ ખુશ થયા છે.

4 / 9
ચાહકોએ કહ્યું બંનેના પરિવારની મંજુરી મળી ગઈ છે. ચાહકો હવે બંનેને જલ્દી લગ્ન કરવાનું કહી રહ્યા છે. તો કેટલાક લોકો શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.

5 / 9
અર્શદીપ સિંહ અને સમરીન કૌરની વાત કરીએ તો. બંને હંમેશા સાથે સ્પોટ થયા છે.

6 / 9
અર્શદીપ સિંહ જ્યાં પણ જાય છે. સમરીન હંમેશા તેની સાથે જોવા મળે છે. સમરીન બોયફ્રેન્ડ અર્શદીપ સિંહની સપોર્ટ સિસ્ટમ બની ચૂકી છે.

7 / 9
અર્શદીપ સિંહ અને સમરીન કૌરના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર છવાયા છે. ચાહકો તેના બોન્ડિંગ અને જોડી ખુબ પસંદ કરી રહ્યા છે.

8 / 9
અર્શદીપ સિંહ અને સમરીન કૌરના પ્રેમની ચર્ચા આઈપીએલ પહેલા શરુ થઈ હતી. સોશિયલ મીડિયા પર ક્રિકેટરે અભિનેત્રીનો હાથ પકડ્યો હતો. જેનાથી તેના સંબંધો ચર્ચામાં આવ્યા હતા. આઈપીએલ દરમિયાન પણ સમરીન કૌર અર્શદીપ સાથે ટ્રાવેલ કરતી જોવા મળી હતી.

9 / 9

અર્શદીપ સિંહ બન્યો ટીમ ઈન્ડિયાનો નંબર-1 બોલર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

g clip-path="url(#clip0_868_265)">