AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અકસ્માતમાં માંડ માંડ બચ્યો ક્રિકેટર, આજે સેલિબ્રેટ કરી રહ્યો છે 29મો જન્મદિવસ, જુઓ ફોટો

રિષભ પંત (Rishabh Pant )નો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રુડકીમાં થયો છે. આજે પંતની ગણતરી દુનિયાના શાનદાર વિકેટકીપર બેટ્સમેન તરીકે થાય છે. જ્યાં જન્મ થયો તે સ્થળે છે એવો અકસ્માત થયો ક્રિકેટર સાથે કે, તે માંડ માંડ બચ્યો હતો.

| Updated on: Oct 04, 2026 | 11:32 AM
Share
રિષભ પંત 4 ઓક્ટોબર 2026ના રોજ 29 વર્ષનો થયો છે. આ શાનદાર દિવસ પર તેને શુભકામનાઓ મળી રહી છે. હવે સવાલ એ છે કે, પંતને શુભકામના કોને પાઠવી છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેનને કોણે વાધ કહ્યો છે. જાણો

1 / 8
પંત હાલમાં ઈરાની કપમાં રમતા જમ્મુ-કાશ્મીરમાં છે. રેસ્ટ ઓફ ઈન્ડિયા અને રણજી ટ્રોફીની હાલની વિજેતા જમ્મુ કાશ્મીર વચ્ચે ઈરાની કપની ફાઈનલ રમાઈ રહી છે. જેમાં પંત રેસ્ટ ઓફ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ ફાઈનલમાં પંતનું પ્રદર્શન સારું રહ્યું નથી.પરંતુ તો બર્થડેને લઈ ઉત્સાહ ઓછો નથી.

2 / 8
બીસીસીઆઈથી લઈ આઈપીએલમાં ફ્રેન્ચાઈઝી દિલ્લી કેપિટલ્સ સુધી બધા પંતને 29માં જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

3 / 8
BCCIએ પોતાના બીસીસીઆઈએ પોતાના ટ્વીટમાં પંતના આંતરરાષ્ટ્રીય મેચો અને તેના આંકડાઓની વિગતવાર માહિતી આપી છે.

4 / 8
પંતને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા, બીસીસીઆઈએ તેમની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો, જેમાં બે આઈસીસી ટ્રોફીનો પણ સમાવેશ થાય છે.

5 / 8
દિલ્લી કેપિટલ્સે પંતને 29માં જન્મદિવસની શુભકામના પાઠવી હતી. તેમજ કહ્યું હતો કે, તે બચ્ચું હતુ પરંતુ હવે દુનિયા માટે વાધ બની ચૂક્યો છે. દિલ્લી કેપિટલ્સે લખ્યું હેપ્પી બર્થ ડે રિશું.

6 / 8
 રિષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તરાખંડના રુડકીમાં થયો હતો. ઉત્તરાખંડમાં તે સમયે ક્રિકેટમાં કાંઈ ખાસ ન હતુ. કારણ કે, સ્ટેટની કોઈ સંગઠિત ક્રિકેટ એસોસિએશન અને સ્ટેટ ટીમ પણ ન હતી.

7 / 8
ત્યારે નાનકડા પરિવારમાંથી આવતા પંતને પરિવારે દિલ્લી મોકલ્યો હતો. તેમણે દિલ્લીના ફેમસ સોનેટ ક્રિકેટ ક્લબના દિગ્ગજ કોચ તારક સિન્હાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ શીખ્યો હતો. (ALL PHOTO: pti,insta)

8 / 8

આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન રિષભ પંતનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

g clip-path="url(#clip0_868_265)">