4 October 2026

હળદરમાં રહેલું કર્ક્યુમિન શરીરને આપે છે આ 7 મોટા ફાયદા

Photo Credit - iStock

હળદર દરેક ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

Photo Credit - iStock

તેનો ઉપયોગ ભોજન સાથે ત્વચાની સંભાળ માટે પણ કરવામાં આવે છે.

Photo Credit - iStock

હળદરમાં રહેલા કર્ક્યુમિનમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે.

Photo Credit - iStock

જે શરીરમાં થતી બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે.

Photo Credit - iStock

કર્ક્યુમિન સ્મરણશક્તિ જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.

Photo Credit - iStock

હળદરમાં રહેલું કર્ક્યુમિન એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે.

Photo Credit - iStock

આ કારણે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ તે ઉપયોગી માનવામાં આવે છે.

Photo Credit - iStock

હળદરમાં રહેલું કર્ક્યુમિન ડિપ્રેશનના કેટલાક લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે.

Photo Credit - iStock

જોકે, ડિપ્રેશન જેવી તબીબી સ્થિતિમાં હળદરને સારવારનો વિકલ્પ માનવો નહીં.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock