AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારો જરૂરી Email પણ Inbox ને બદલે Spam Folder માં જાય છે ? ફોન અને PC પર તરત જ બદલો આ 3 સેટિંગ્સ

ઓફિસ, કોલેજ કે કંપનીનો જરૂરી Email વારંવાર Inbox ને બદલે Spam Folder માં જતો હોય તો મહત્વની માહિતી ચૂકી શકાય છે. પરંતુ Gmail ની કેટલીક સરળ સેટિંગ્સની મદદથી આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.

| Updated on: Oct 04, 2026 | 10:10 AM
Share
ઓફિસ, કોલેજ અથવા કંપની તરફથી આવેલો મહત્વનો Email જો Inbox ને બદલે સીધો Spam Folder માં જતો રહે, તો તે સરળતાથી નજરઅંદાજ થઈ શકે છે. ખાસ કરીને કોઈ ઓળખીતી વ્યક્તિ અથવા વિશ્વસનીય કંપનીના Email વારંવાર Spam માં જતા હોય, તો Gmail ની કેટલીક સેટિંગ્સની મદદથી આ સમસ્યા ઘટાડી શકાય છે. (Image Source | iStock)

1 / 7
સૌથી પહેલા Gmail ખોલીને Spam Folder માં જાઓ. ત્યાં કોઈ મહત્વનો Email જોવા મળે તો તેને ખોલીને Not Spam વિકલ્પ પસંદ કરો. આથી Email, Spam માંથી બહાર આવીને Inbox માં જશે અને Gmail ને સંકેત મળશે કે આ પ્રકારનો Email Spam નથી. (Image Source | iStock)

2 / 7
જે વ્યક્તિ અથવા કંપનીના Email વારંવાર Spam માં જતા હોય, તેમનું Email Address Google Contacts માં સેવ કરીને રાખી શકાય છે. આ માટે Google Contacts ખોલીને નવો Contact બનાવો અને સંબંધિત Email Address સેવ કરો. (Image Source | iStock)

3 / 7
કોઈ ચોક્કસ Sender ના Email હંમેશા Inbox માં જ આવે તેવું હોય તો Gmail માં Filter બનાવી શકાય છે. આ માટે Computer પર Gmail ખોલો અને Search Bar માં Show search options પર ક્લિક કરો. ત્યારબાદ From વિકલ્પમાં સંબંધિત Sender નું Email Address નાખીને Create filter પસંદ કરો. (Image Source | iStock)

4 / 7
Filter બનાવતી વખતે Never send it to Spam વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ  Create filter  પર ક્લિક કરો. આથી તે Sender તરફથી આવતા Email Spam માં ન જાય તે માટે Gmail ને સૂચના આપી શકાશે. (Image Source | iStock)

5 / 7
Android ફોન, iPhone અથવા Tablet પર પણ Spam માંથી Email બહાર કાઢી શકાય છે. Gmail App માં જઈને Spam Folder ખોલો અને More વિકલ્પમાંથી Report not spam પસંદ કરો. (Image Source | Unsplash)

6 / 7
ધ્યાનમાં રાખો કે Gmail માં Filter બનાવવા માટે Computer નો ઉપયોગ કરવો પડે છે. જોકે Spam માંથી Email બહાર કાઢવા અને Sender નું Email Address Contacts માં સેવ કરવા જેવી કામગીરી ફોન પરથી પણ કરી શકાય છે. તેથી કોઈ મહત્વનો Email વારંવાર Spam માં જતો હોય તો તેને અવગણવાને બદલે Gmail ની આ સેટિંગ્સ જરૂર તપાસવી જોઈએ. (Image Source | Unsplash)

7 / 7

આ પણ વાંચો, વાયર્ડ કે વાયરલેસ… ઘરમાં WiFi લગાવતા પહેલાં જાણી લો, કયું કનેક્શન આપશે વધુ ઝડપી અને સ્ટેબલ સ્પીડ

Follow Us
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">