03 October 2026

દવા લેતી વખતે કેટલું પાણી પીવું જોઈએ?

Photo Credit - iStock

દવા લેતી વખતે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ.

Photo Credit - iStock

ખોટી ગોળીઓ લેવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે.

Photo Credit - iStock

દવા લેતી વખતે કેટલીક ભૂલો ટાળવી પણ જરૂરી છે.

Photo Credit - iStock

યોગ્ય માત્રામાં પાણી પીવાથી ગોળી સરળતાથી પેટ સુધી પહોંચે છે.

Photo Credit - iStock

60 મિલીથી ઓછું પાણી પીવામાં આવે તો ગોળી ફસવાની શક્ચતા રહે છે.

Photo Credit - iStock

ગોળી લેતી વખતે પાણીની જગ્યાએ જ્યુસ અથવા અન્ય ઠંડાં પીણાં પીવાનું ટાળવું.

Photo Credit - iStock

દવા સાથે અન્ય પ્રકારનાં પીણાં લેવાથી નુકસાન થઈ શકે છે.

Photo Credit - iStock

દરરોજ નિયમિત દવા લેતા હોવ તો યોગ્ય માત્રામાં પાણી સાથે દવા લેવી જોઈએ.

Photo Credit - iStock

કેટલીક દવાઓ લીધા પછી તરત જ સૂઈ જવું પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock