(Credit Image : instagram)

01 : October

ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવુડની હિટ અભિનેત્રી છે

ઐશ્વર્યા રાય બચ્ચન 52 વર્ષની છે

ઐશ્વર્યા રાય બચ્ચન  

(Credit Image :  instagram)

બચ્ચન પરિવારની વહુ પેરિસ ફેશન વીકમાં છવાઈ

 પેરિસ ફેશન વીક

(Credit Image :  instagram)

ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એક વખત તેના લુકના કારણે ચર્ચામાં છે

લુક

(Credit Image :  instagram)

ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં પેરિસ ફેશન વીકમાં હાજરી આપી હતી

રેમ્પ વોક

(Credit Image :  instagram)

અભિનેત્રીએ BTS ફોટા પોસ્ટ કર્યા છે

 BTS ફોટા 

(Credit Image :  instagram)

આ ફોટોના ચાહકો વખાણ કરી રહ્યા છે

ચાહકો

(Credit Image :  instagram)

ઐશ્વર્યા રાય બચ્ચન આ લુકમાં ગ્લેમરસ લાગી રહી છે

ગ્લેમર્સ લુક

(Credit Image :  instagram)

ઐશ્વર્યા રાય બચ્ચન L'Oréal પેરિસની એમ્બેસેડર છે

L'Oréal પેરિસ

(Credit Image :  instagram)

એશ્વર્યા રાય બચ્ચન એક દીકરીની માતા છે

દીકરી

(Credit Image :  instagram)