AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો થતાં જ ટીમ ઈન્ડિયાના આ કોચની થશે છુટ્ટી

ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ BCCI એ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના પ્રદર્શન સમીક્ષાની જાહેરાત કરી છે. હાલમાં કોઈ મોટા નિર્ણયો લેવામાં આવશે કે કેમ તે સ્પષ્ટ નથી. જોકે, કોચિંગ સ્ટાફમાં ફેરફારો શરૂઆત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાના એક કોચની વિદાય થવાની છે.

| Updated on: Jul 11, 2026 | 5:48 PM
Share
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ ઈન્ડિયાને T20 શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રદર્શન બાદ BCCI કેપ્ટન અને કોચ સાથે ખાસ બેઠક કરશે અને ટીમના પ્રદર્શનની સમીક્ષા કરશે. પરંતુ તે પહેલાં જ ટીમના એક કોચનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

1 / 5
એક અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાનો ફિલ્ડિંગ કોચ ટી દિલીપ આ પ્રવાસ પછી ભારતીય ટીમ છોડી દેશે. તેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, અને હવે તેઓ IPL ફ્રેન્ચાઈઝીમાં જોડાઈ શકે છે.

2 / 5
રાહુલ દ્રવિડ 2021 માં ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બન્યા પછી ટી દિલીપ સપોર્ટ સ્ટાફમાં જોડાયો અને ત્યારથી તે ફિલ્ડિંગ કોચ છે. આ દરમિયાન તેણે 2023 વર્લ્ડ કપમાં ફિલ્ડિંગ મેડલ આપવાની પ્રથા શરુ કરી, જે પછીથી દરેક સિરીઝમાં ચાલુ રહી.

3 / 5
2024-25 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ખરાબ પ્રદર્શન બાદ દિલીપને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હોવા છતાં, રોહિત શર્માની ખાસ ભલામણને પગલે BCCI એ 2025 ના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા તેને એક વર્ષના કરાર પર ફરી ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો.

4 / 5
જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, દિલીપનો એક વર્ષનો કરાર સમાપ્ત થઈ ગયો છે. આસિસ્ટન્ટ રાયન ટેન ડોશેટની તેના સ્થાને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત થવાની અપેક્ષા છે. (PC: PTI/Getty Images)

5 / 5

IND vs ENG T20 સિરીઝથી લઈને FIFA વર્લ્ડ કપ 2026 સુધી, ઈંગ્લેન્ડનો કેપ્ટન ‘હેરી’ મોટા મિશન પર

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">