AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG T20 સિરીઝથી લઈને FIFA વર્લ્ડ કપ 2026 સુધી, ઈંગ્લેન્ડનો કેપ્ટન ‘હેરી’ મોટા મિશન પર

ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી અને FIFA વર્લ્ડ કપ 2026માં ઈંગ્લેન્ડની નજર પોતાના બે 'હેરી' પર છે. હેરી બ્રુક ભારત સામે ક્લીન સ્વીપ અને નંબર-1 રેન્કિંગનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે હેરી કેન નોર્વેને હરાવી ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચાડવાના મિશન પર છે.

| Updated on: Jul 11, 2026 | 4:50 PM
Share
IND vs ENG T20 શ્રેણીથી લઈને FIFA વર્લ્ડ કપ સુધી, ઈંગ્લેન્ડની નજર તેમના કેપ્ટન હેરી બ્રુક પર ટકેલી છે. IND vs ENG T20 શ્રેણીમાં કેપ્ટન હેરી બ્રુક છે, જ્યારે FIFA વર્લ્ડ કપ 2026 માં કેપ્ટન હેરી કેન છે. બંને હેરી પોતપોતાની ટીમો સાથે વિજયના મિશન પર છે.

1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન હેરી બ્રુક ભારત સામે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ જીતી શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા તૈયાર છે.

2 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીનો પાંચમો અને અંતિમ T20 મુકાબલો 11 જુલાઈએ સાઉથમ્પ્ટનમાં યોજાવાનો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પહેલાથી જ આ મેચ જીતીને ભારતને નંબર 1 રેન્કિંગથી હટાવી ટોપ પર પહોંચવાનો હુંકાર ભર્યો છે.

3 / 5
બીજી તરફ 2026 FIFA વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો નોર્વે સામે થશે. ઈંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન સેમિફાઈનલમાં સ્થાન મેળવવા માટે ક્વાર્ટર ફાઈનલમાં નોર્વેને હરાવવા તૈયાર છે અને મોટી જીતનું લક્ષ્ય રાખી રહ્યો છે.

4 / 5
જોકે, ઈંગ્લિશ ફૂટબોલ ટીમ માટે સેમિફાઈનલનો રસ્તો સરળ નહીં હોય, કારણ કે નોર્વેએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. વધુમાં, તેમનો સ્ટાર સ્ટ્રાઈકર એર્લિંગ હાલેન્ડ પણ શાનદાર ફોર્મમાં છે. (PC: Getty Images)

5 / 5

IND vs ENG: પાંચમી T20 માં સંજુ સેમસનની થશે વાપસી! તો વૈભવ-ઈશાન-તિલકમાંથી કોનું પત્તું કપાશે?

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

g clip-path="url(#clip0_868_265)">