કૃતિ ખરબંદાના વેસ્ટર્નથી લઈ ટ્રેડિશનલ આઉટફિટ્સને તમે કરી શકો છો રિક્રિએટ

કૃતિ ખરબંદા કોઈ ફેશન આઈકોનથી ઓછી નથી. અભિનેત્રી એથનિકથી લઈને વેસ્ટર્ન સુધીના પોશાક પહેરે છે. જો તમે બહાર જવાનું વિચારી રહ્યા છો તો તમે અભિનેત્રીના આઉટફિટ ફેશન પરથી આઈડિયા લઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2022 | 8:39 PM
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા ભલે લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોય પરંતુ હસીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કૃતિ હંમેશા પોતાના ગ્લેમરસ અવતારથી ચાહકોને દિવાના બનાવે છે. કૃતિ ખરબંદા કોઈ ફેશન આઈકોનથી ઓછી નથી. અભિનેત્રી એથનિકથી લઈને વેસ્ટર્ન સુધીના પોશાક પહેરે છે.જો તમે બહાર જવાનું વિચારી રહ્યા છો, તો તમે અભિનેત્રીના આઉટફિટ ફેશન પરથી આઈડિયા લઈ શકો છો.

1 / 5
જો તમે ટ્રેડિશનલમાં જવા ઈચ્છો છો તો આ ડ્રેસ તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. યલો કલરના આ ડ્રેસમાં કૃતિ એકદમ કમ્ફર્ટેબલ લાગી રહી છે. તેણે મેચિંગ જ્વેલરી કેરી કરી છે.

2 / 5
મરૂન કલરના સ્લીવલેસ ડ્રેસમાં કૃતિ ખૂબ જ સુંદર લાગી રહી છે. જો તમે કોકટેલ પાર્ટીમાં ડ્રેસને લઈને મૂંઝવણમાં છો, તો તમે આ ડ્રેસ પણ પહેરી શકો છો.

3 / 5
કૃતિ ખરબંદાનો આ લુક એકદમ ક્લાસી લાગે છે. અભિનેત્રીએ ગ્રે કલરની ચમકતી સાડી પહેરી છે. આ લુક તેના પર ખૂબ જ સૂટ કરે છે. આ સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. પાર્ટી લુક માટે આ ડ્રેસ તમારા માટે પરફેક્ટ છે.

4 / 5
આ સિવાય કૃતિ ખરબંદાનો વેસ્ટર્ન ડ્રેસ પણ ખૂબ જ શાનદાર છે. આ ડ્રેસ એવરગ્રીન છે. કૃતિ ખરબંદાનો આ ડ્રેસ તમે પાર્ટી કે આઉટિંગ માટે કેરી કરી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

g clip-path="url(#clip0_868_265)">