Year Ender 2024 : જાહન્વી કપૂરથી લઈ બોબી દેઓલ સહિત આ બોલિવુડ સ્ટારે કરી સાઉથમાં એન્ટ્રી

વર્ષ 2024માં બોલિવુડ અને સાઉથ સ્ટાર માટે ખુબ ખાસ રહ્યું છે. જેમાં કેટલાક એવા સ્ટાર છે જેમણે બોલિવુડમાં ડેબ્યુ કર્યું તો કેટલાક એવા બોલિવુડ સ્ટાર છે જેમણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. તો ચાલો જાણીએ કોણ છે આ સ્ટાર

| Updated on: Dec 11, 2024 | 9:16 AM
દર વર્ષે કોઈના કોઈ નવા સ્ટાર પોતાની કિસ્મત અજમાવવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવે છે. આ વર્ષે 2024માં કેટલાક નવા સ્ટારે એક્ટિંગમાં કરિયર શરુ કર્યું છે. તો બોલિવુડ અને સાઉથના કેટલાક સ્ટાર છે જેમણે બોલિવુડ અને સાઉથમાં ડેબ્યુ કર્યું છે. કેટલાક સ્ટારની ફિલ્મ સુપરહિટ રહી હતી.

1 / 7
વર્ષ 2024માં બોલિવુડમાંથી એક નામ ખુબ ચર્ચમાં રહ્યું છે. તે નામ છે બોબી દેઓલનું, અભિનેતાએ વર્ષ 2024માં મોટા બજેટની ફિલ્મ કંગુવામાં સાઉથ સ્ટાર સાથે મહત્વનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે પરંતુ બોબી દેઓલની એક્ટિંગ અને લુકના ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે. આ તેની પહેલી સાઉથ ફિલ્મ હતી.

2 / 7
બોલિવુડની સ્ટાર અભિનેત્રી જાહ્નવી કપૂર પણ સાઉથમાં ડેબ્યુને લઈ ખુબ ચર્ચામાં રહી છે. તેમણે જૂનિયર એનટીઆરની ફિલ્મ દેવરાથી તેલુગુમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ દ્વારા તે પહેલ વખત કોઈ સાઉથ ફિલ્મમાં જોવા મળી છે.

3 / 7
વર્ષ 2024માં દિશા પટની બીજી એવી અભિનેત્રી રહી જેમણે બોલિવુડ બાદ સાઉથમાં પોતાની એક્ટિગ દેખાડી છે. તેમણે કલ્કિ 2898 એડીથી સાઉથમાં ડેબ્યુ કર્યું છે. જેમાં તે અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ જેવા કલાકારોની સાથે જોવા મળી હતી. ફિલ્મનું નિર્દેશન સાઉથના ડાયરેક્ટર નાગ અશ્વિને કર્યું હતુ. સાઉથની બીજી ફિલ્મ કંગુવામાં પણ જોવા મળી હતી.

4 / 7
જૂનિયર એનટીઆરની ફિલ્મ દેવરાથી જાહન્વીએ તેલુગુમાં ડેબ્યુ કરવાની સાથે સેફ અલી ખાને પણ સાઉથમાં ડેબ્યુ કર્યું છે. તેની એક્ટિંગ ચાહકોને ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં બોલિવુડ અભિનેતા વિલનના પાત્રમાં જોવા મળ્યો હતો.પરંતુ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો નથી.

5 / 7
બોલિવુડના કેટલાક કલાકારોએ સાઉથમાં એન્ટ્રી કરી છે. તો કેટલાક સાઉથ સ્ટારે બોલિવુડમાં એન્ટ્રી કરી છે.  જેમાં કીર્તિ સુરેશનું નામ સામેલ છે. કીર્તિ સુરેશ વરુણ ધવનની સાથે પહેલી વખત બેબી જોનમાં જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે.

6 / 7
આ સિવાય સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ પોતાના બોલિવુડ ડેબ્યુને લઈ ખુબ ચર્ચામાં છે. તેમણે પ્રાઈમ વીડિયો સીરિઝ સિટાડેલ હની બનીમાં જોવા મળી હતી. આ પ્રિયંકા ચોપરાની હોલિવુડ સીરિઝની હિંદી રિમેક છે.જેમાં વરુણ સાથે સામંથા એક્શન મોડમાં જોવા મળી હતી.

7 / 7
Follow Us:
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી

જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video

g clip-path="url(#clip0_868_265)">