‘તમે પોતે શું કમાશો, આળસુ થઈ ગયા છો’, કોણ છે સોનાલી કુલકર્ણી જેણે મહિલાઓ પર આપ્યું હતું નિવેદન

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 9:09 AM

સોનાલી કુલકર્ણી દ્વારા તમામ મહિલાઓને એક જ ત્રાજવામાં તોલવામાં આવેલું નિવેદન હવે તેના પર ભારે પડી રહ્યું છે. સ્થિતિ એવી છે કે સોનાલીએ સામે આવીને માફી પણ માંગવી પડી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોનાલી કુલકર્ણીએ છોકરીઓ વિશે ઘણું કહ્યું હતું પરંતુ ઉત્સાહમાં તેણે એટલું બધું કહ્યું કે, હવે તેણે માફી પણ માંગવી પડશે. સોનાલી કુલકર્ણી બોલીવુડ અભિનેત્રી છે. (Instagram)

1 / 5
આજકાલની મહિલાઓ વિશે સોનાલીએ કહ્યું કે, છોકરીઓને એવા પતિ કે બોયફ્રેન્ડની જરૂર હોય છે જે સારું કમાય અને તેમનો તમામ ખર્ચ ઉઠાવે. તે પોતે શું કમાશે? છોકરીઓ આળસુ બની ગઈ છે. આ સિવાય તેણે મહિલાઓ વિશે ઘણું કહ્યું. જે બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર બની હતી. લોકોએ કહ્યું કે પોતે એક મહિલા હોવાને કારણે તે આવું કઈ રીતે કહી શકે.

2 / 5
જો કે વિવાદ વધતો જોઈને તેણે માફી માંગી છે અને એક પોસ્ટ પણ શેર કરી છે. ખુલાસો રજૂ કર્યા પછી પણ તેમનું ટ્રોલિંગ અટક્યું નથી. એક તરફ જ્યાં કેટલાક લોકોને તેની રજૂઆત પસંદ પડી ત્યાં કેટલાક લોકોએ તેના પર સવાલો પણ ઉઠાવ્યા. ઉર્ફી જાવેદે આ નિવેદન પર કહ્યું કે, આજની છોકરીઓ ઘર અને કામ બંને સંભાળે છે, આવી સ્થિતિમાં તેમને આળસુ કહેવું ખોટું છે. (ઇન્સ્ટાગ્રામ)

3 / 5
અભિનેત્રી હોવાની સાથે સોનાલી કુલકર્ણી એક મોડલ પણ રહી ચુકી છે. તેણે વિવિધ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો સોનાલીની ફિલ્મો દિલ ચાહતા હૈ, દોઘી, સિંઘમ અને ટેક્સી નં. 9211માં જોવા મળી છે.

4 / 5

સોનાલી અભિનયની દુનિયામાં સતત અકબંધ છે. તે સાઉથની ફિલ્મોમાં દેખાતી રહે છે પરંતુ તેમના આ નિવેદનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તમામ મહિલાઓને એક ત્રાજવામાં તોલીને નવી મુશ્કેલી ઊભી કરી છે.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati