Rubina Saree Pics : સાડીમાં રૂબિના લાગી સૌંદર્યની રાણી, ફેન્સે કહ્યું કે ‘ચહેરા હૈ યા ચાંદ’
Rubina dilaik : ટીવી અભિનેત્રી રૂબિના એ પોતાના સાડી લુકના ફોટો શેર કર્યા છે. આ ફોટામાં તેની સુંદરતાનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.
રૂબિનાએ હમણાં ઝલક દિખલા ઝા ને લઈને ખૂબ ચર્ચામાં રહી છે. તેના લુકને લઈને પણ ચર્ચામાં રહે છે.
હાલમાં જ તેનો સાડી લુકમાં ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે. ઈન્ડિયન અવતારમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
વાયરલ થઈ રહેલા ફોટોમાં ફેન્સ પોતપોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ગ્રે કલરની સાડીમાં ચાંદનો ટુકડો લાગી રહી છે.
સ્ટાઈલિશ સાડી પહેરીને સુંદરતામાં લગાવ્યા ચાર ચાંદ. લોકો વખાણ કરતાં થાકતા નથી.
ઝલક દિખલા ઝા 10માં તે ફર્સ્ટ રનર અપ બની હતી. જ્યારે ગુંજન સિન્હાએ ટ્રોફી પોતાના નામે કરી હતી.