Aamna Sharif Photo: બ્લેક આઉટફિટમાં આમના શરીફે આપ્યા કિલર પોઝ, ફેન્સ કરી રહ્યા છે વખાણ

Aamna Sharif Photo: આમના શરીફે (Aamna Sharif Photo) હાલમાં જ તેનું નવું ફોટોશૂટ શેયર કર્યું છે. જેમાં એક્ટ્રેસનો લુક ક્યૂટ લાગી રહ્યો છે. આમનાના ફોટા પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 8:33 PM
ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર એક્ટ્રેસ આમના શરીફને ઓળખાણની જરૂર નથી. એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. (Credit - Aamna Sharif Instagram)

1 / 5
તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આમના શરીફે તેનો નવો લુક શેયર કર્યો છે. આ તસવીરો પર ફેન્સ પણ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આમનાના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. (Credit - Aamna Sharif Instagram)

2 / 5
આમના શરીફે બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો છે. ખુલ્લા વાળ અને બોલ્ડ મેકઅપ સાથે તેણે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આમના શરીફની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આમનાના ફોટા પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. (Credit - Aamna Sharif Instagram)

3 / 5
તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ તેમ છતાં તે સતત લાઈમલાઈટમાં રહે છે. તેનું એક ખાસ કારણ એક્ટ્રેસનો સિઝલિંગ લુક છે, જે તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે શેયર કરી રહી છે. (Credit - Aamna Sharif Instagram)

4 / 5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમના છેલ્લે વેબ સિરીઝ આધા ઈશ્કમાં જોવા મળી હતી. આ સિરીઝમાં તે માતાના રોલમાં જોવા મળી હતી. હવે ફેન્સ તેને ફરીથી સ્ક્રીન પર જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. (Credit - Aamna Sharif Instagram)

5 / 5
Follow Us:
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી

પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ

ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?

રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ

યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં

આ 5 રાશિના જાતકોના મોટું પદ અને પ્રતિષ્ઠા મળશે

ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના

કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ

ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી

g clip-path="url(#clip0_868_265)">