પ્લાસ્ટિક સર્જરી કરાવી આ બોલિવૂડ સ્ટારે પોતાનો સુંદર ચહેરો બગાડી નાંખ્યો, જુઓ ફોટો
બોલિવુડમાં અનેક એવી અભિનેત્રીઓ છે. જે પોતાની સુંદરતા માટે વિદેશમાં પણ ચર્ચામાં હોય છે. આમાંથી કેટલાકની બ્યુટી નેચરલ છે તો કેટલાક બોલિવુડ સ્ટાર પ્લાસ્ટિક સર્જરી કરાવી ચુક્યા છે. તો આજે આપણે વાત કરીશું કે, ક્યા ક્યા સ્ટાર પ્લાસ્ટિક સર્જરી કરાવી ચુક્યા છે.
Most Read Stories