AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બોલિવુડ સ્ટાર્સ ટેટૂ લવર્સ છે, તેમના શરીર પર છે ફેમિલી નામના ટેટૂ

બોલિવૂડ સેલિબ્રિટીઝઃ બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ ટેટૂ લવર્સ છે અને તેમના શરીરના અમુક ભાગ પર તેમના પરિવારના નામનું ટેટૂ કરાવ્યું છે. તેમના જીવનની સૌથી પ્રિય વ્યક્તિ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે લોકો ઘણીવાર તેમના પરિવાર, મિત્રો, લવર્સના નામનું ટેટૂ કરાવે છે.

| Updated on: Jan 01, 2024 | 11:42 PM
Share
રણબીર કપૂર - રણબીર કપૂરની લિટલ એન્જલ રાહા કપૂર હવે એક વર્ષની થઈ ગઈ છે. હાલમાં જ એક્ટરે રાહાના નામનું ટેટૂ કરાવ્યું છે. જેની એક ઝલક 'એનિમલ'ના પ્રમોશન દરમિયાન જોવા મળી હતી.

1 / 5
અર્જુન કપૂર - અર્જુન કપૂર ટેટૂ લવર્સમાંથી એક છે. તેને તેની બહેન અંશુલાના નામનું ટેટૂ પોતાના હાથ પર કરાવ્યું હતું.

2 / 5
પ્રિયંકા ચોપરા - દેશી ગર્લ પ્રિયંકા તેના પિતાની લાડલી છે અને તેના ટેટૂમાં પણ તેના પિતા પ્રત્યેનો લગાવ દેખાય છે. પ્રિયંકાએ તેના જમણા હાથની હથેળી પર ડેડીઝ લીલ ગર્લનું ટેટૂ કરાવ્યું છે. આ ટેટૂ તેના પિતા અશોક ચોપરાના હેન્ડ રાઈટિંગમાં લખાયેલું છે.

3 / 5
અક્ષય કુમાર - એક્ટર હોવા સિવાય એક સારા ફેમિલી મેન પણ છે. તેને તેના ડાબા ખભા પર તેની પત્ની ટીના એટલે કે ટ્વિંકલના નામનું ટેટૂ પણ કરાવ્યું છે. જમણા ખભા પર પુત્રી નિતારા અને પીઠ પર પુત્ર આરવના નામનું ટેટૂ છે.

4 / 5
સૈફ અલી ખાન - નવાબ ખાન પણ ટેટૂના મામલે પાછળ નથી. સૌ કોઈ જાણે છે કે સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂર ખાનને કેટલો પ્રેમ કરે છે. સૈફ અને કરીનાએ ફિલ્મ ટશનના સેટ પર ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને થોડા દિવસો પછી તેના પ્રેમને સાબિત કરવા માટે સૈફે હિન્દીમાં કરીના નામનું ટેટૂ બનાવ્યું. સૈફ આને પોતાના પ્રેમનું શગુન માને છે.સૈફ અલી ખાન - નવાબ ખાન પણ ટેટૂના મામલે પાછળ નથી. સૌ કોઈ જાણે છે કે સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂર ખાનને કેટલો પ્રેમ કરે છે. સૈફ અને કરીનાએ ફિલ્મ ટશનના સેટ પર ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને થોડા દિવસો પછી તેના પ્રેમને સાબિત કરવા માટે સૈફે હિન્દીમાં કરીના નામનું ટેટૂ બનાવ્યું. સૈફ આને પોતાના પ્રેમનું શગુન માને છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">