એક એવી સિરીયલ કે, જેના જૂના એપિસોડ પણ લોકોના આજે ફેવરિટ છે, બાપુજીના પરિવાર વિશે જાણો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના તમામ પાત્રો એકબીજાથી અલગ છે. બાપુજી તેમાંના એક છે. બાપુજી એટલે ચંપકલાલ. તેમનું સાચું નામ અમિત ભટ્ટ છે. આજે અમે તમને ગડા પરિવારના બાપુજીના રિયલ જીવન વિશે રસપ્રદ વાતો જણાવીશું.

| Updated on: Jun 22, 2024 | 7:40 AM
તારક મહેતાનો આ સ્ટાર સિરીયલમાં  બાપુજીનું પાત્ર નિભાવી રહ્યો છે, ગોકુલ ધામમાં બાપુજીને સૌ કોઈ માન સન્માન પણ આપે છે, ત્યારે આજે આપણે  અમિત ભટ્ટના પરિવાર વિશે જાણીશું.

1 / 11
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારીત થતી એક સિરીયલ છે. આ સિરીયલની શરૂઆત 28 જુલાઇ 2008ના રોજ થઈ હતી. તે મુખ્યત્વે ગુજરાતી લેખક તારક મહેતાની સિરીઝ "દુનિયાને ઉંધા ચશ્મા" પર આધારિત છે.

2 / 11
અમિત ભટ્ટનો જન્મ 19 ઓગસ્ટ 1973 રોજ સૌરાષ્ટ્રમાં થયો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચંપકલાલ જયંતિલાલ ગડાની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે.

3 / 11
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચંપક લાલ ઉર્ફે બાપુજીની ભૂમિકા ભજવનાર અભિનેતા અમિત ભટ્ટ દરેક ઘરમાં પ્રખ્યાત છે.અમિત ભટ્ટ રિયલ લાઈફમાં પણ ખૂબ જ રોમેન્ટિક છે અને સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા છે.

4 / 11
અમિત ભટ્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના છે.તે કોમર્સમાં સ્નાતક (બી.કોમ.) કર્યું છે. હાલમાં તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. ભટ્ટ જોડિયા પુત્રોના પિતા છે. એકનું નામ દેવ છે તો બીજા પુત્રનું નામ દીપ ભટ્ટ છે.

5 / 11
અમિત ભટ્ટ ખીચડી, યસ બોસ, ચુપકે ચુપકે, ફની ફેમિલી.કોમ, ગપશપ કોફી શોપ, એફ.આઈ.આર. જેવી ઘણી ટેલિવિઝન સિરિયલોમાં કામ કરી ચુક્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચંપકલાલ ગડા તરીકે ફેમસ થયા છે.

6 / 11
અમિત ભટ્ટ રિયલ લાઈફમાં તેની ઉંમર 50 વર્ષની છે, પરંતુ માત્ર 36 વર્ષની ઉંમરે તેણે જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવી છે. તે તેના ઓનસ્ક્રીન પુત્ર એટલે કે 'જેઠાલાલ' દિલીપ જોશી કરતા નાના છે, પરંતુ ચાહકોને તેમની જોડી ખૂબ જ પસંદ છે. રિપોર્ટ અનુસાર ચંપક લાલને એક એપિસોડ માટે 70-80 હજાર રુપિયા મળે છે.

7 / 11
સિરીયલમાં મુખ્યત્વે જેઠાલાલ ચંપકલાલ ગડા અને તેના પરિવારની રહેણી કહેણી આધારીત છે. ગડા પરિવાર કચ્છી ગુજરાતી જૈન પરિવાર છે. જેઠાલાલ એક સફળ વેપારી છે અને "ગડા ઇલેકટ્રોનિક્સ"ની દુકાન ચલાવે છે. તેઓ માત્ર 10 ધોરણ સુધી ભણેલા છે.

8 / 11
જેમાં તેમની રોજિંદી જિંદગીમાં થતા પ્રસંગો અને તેમના ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકો સાથેના અનુભવોને દર્શાવે છે. આ સિરીયલના ચાહકો મોટી માત્રામાં છે,

9 / 11
ચંપકલાલ જયંતીલાલ ગડા જે જેઠાલાલના પિતા છે તે એક દયાળુ વ્યક્તિ અને આદર્શ પિતા છે. તેઓ ધાર્મિક છે અને આખી સોસાયટી તેમનો આદર કરે છે. જ્યારેજ્યારે જેઠાલાલ દયાનું અપમાન કરે છે ત્યારે ત્યારે ચંપકલાલ જેઠાલાલને ધમકાતા પણ જોવા મળ્યા છે.

10 / 11
અભિનેતા અમિત ભટ્ટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપુજીનું પાત્ર ભજવ્યું હતું. લોકોને બાપુજીનું પાત્ર ખૂબ ગમે છે. શોમાં બાપુજી સૌથી ઓછું ભણેલા પાત્ર છે, પરંતુ બાપુજીએ રિયલ લાઈફમાં B.Comની ડિગ્રી મેળવી છે.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">