26 January 2025

Airtel એ લોન્ચ કર્યા ડેટા વગરના 2 સસ્તા પ્લાન ! 365 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી

Pic credit - Meta AI

TRAIના નિયમ Airtel એ આખરે 2 નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. આ યોજનાઓ ફક્ત કોલિંગ અને SMS યુઝર્સને ને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.

Pic credit - Meta AI

Airtelના આ બે રિચાર્જ પ્લાનમાંથી એકની વેલિડિટી 84 દિવસની છે અને બીજા પ્લાનની વેલિડિટી 1 વર્ષ એટલે કે 365 દિવસની છે.

Pic credit - Meta AI

84 દિવસના પ્લાનમાં યુઝર્સને કંપની અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 900 SMSની સુવિધા આપી રહી છે

Pic credit - Meta AI

તમને જણાવી દઈએ કે આ પ્લાન પહેલા કરતા 30 રુપિયા સસ્તો થયો છે આથી હાલ તેની કિંમત 469 રુપિયા કરી છે

Pic credit - Meta AI

ધ્યાન રાખો કે આ પ્લાન ડેટા વગરના પ્લાન છે આથી આમા તમને ઈન્ટરનેટની સુવિધા નહીં મળે 

Pic credit - Meta AI

આ સિવાય Airtel એ 1 વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટીવાળો પ્લાન પણ લોન્ચ કર્યો છે

Pic credit - Meta AI

આ પ્લાનમાં પણ તમને કોલિંગ અને 3600 SMSની સુવિધા મળશે, તેમજ તમને Apollo 24/7ની મેમ્બરશિપ અને ફ્રી હેલોટ્યુનની સુવિધા મળશે 

Pic credit - Meta AI

આ પ્લાનની કિંમતની વાત કરીએ તો 1849 રુપિયામાં તમને 365 દિવસની વેલિડિટી સાથે મળશે

Pic credit - Meta AI

ગયા મહિને ડિસેમ્બરમાં, TRAIએ બધી ટેલિકોમ કંપનીઓને ગ્રાહકો માટે કોલિંગ અને SMS પ્લાન શરૂ કરવા કહ્યું હતું જે બાદ હવે આ પ્લાન લોન્ચ થયો છે

Pic credit - Meta AI