Gujarati News » Photo gallery » Cinema photos » Sidharth Malhotra Kiara Advani Wedding sidharth malhotra and kiara advani first public appearance after marriage
માંગમાં સિંદૂર, હાથમાં ચૂડો, લગ્ન પછી પહેલીવાર સાથે જોવા મળ્યા કિયારા સિદ્ધાર્થ
Sidharth Malhotra Kiara Advani Wedding: લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી પહેલીવાર સાથે જોવા મળ્યા છે. બંનેને જેસલમેર એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા છે.
લગ્ન પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ચર્ચામાં છે. મંગળવારે બંનેએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા. બંને લગ્ન પછી પહેલીવાર સ્પોટ થયા છે. (PC: Twitter)
1 / 5
આજે એટલે કે 8 ફેબ્રુઆરીએ બંને જેસલમેરથી દિલ્હી જવા નીકળ્યા હતા, આ દરમિયાન બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. (PC: Twitter)
2 / 5
નવી દુલ્હન કિયારા અડવાણી એરપોર્ટ પર ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી. કિયારા માંગમાં સિંદૂર લગાવેલી અને હાથમાં ચૂડો પહેરેલી જોવા મળી હતી. (PC: Twitter)
3 / 5
સિદ્ધાર્થ પણ જીન્સ, ટી-શર્ટ અને લેધર જેકેટમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. લગ્ન પછી બંને પહેલીવાર એકસાથે જોવા મળ્યા છે. (PC: Twitter)
4 / 5
આ કપલને એકસાથે જોઈને ત્યાં હાજર લોકો અને પાપારાઝીએ બંનેની તસવીરો ક્લિક કરવાનું શરૂ કરી દીધું. જ્યારે કપલે લોકોનો પ્રેમ સ્વીકાર્યો હતો. (PC: Twitter)