AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood Stars: સાઈડ બિઝનેસથી ખૂબ જ કમાણી કરે છે બોલિવુડના આ સ્ટાર્સ, જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ

Bollywood Stars Who Earn Money From Side business: સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન સુધી ઘણા બોલિવુડ સ્ટાર્સ (Bollywood Stars) છે જેઓ સાઈડ બિઝનેસથી ખૂબ કમાણી કરે છે. આ લિસ્ટમાં ઘણા મોટા નામ સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 11:45 PM
Share
અજય દેવગન - બોલિવુડના જાણીતા એક્ટર અજય દેવગને ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. પરંતુ અજય દેવગન એક્ટર હોવાની સાથે સાથે બિઝનેસ મેન પણ છે. એક્ટરનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે તેમજ તેને ગુજરાતમાં 25 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટમાં રોકાણ કર્યું છે.

1 / 10
અનુષ્કા શર્મા - બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા કપડાની બ્રાન્ડ 'નુશ'ની માલિક છે. આ સિવાય તે તેના ભાઈ સાથે પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. આ સિવાય વિરાટ અને અનુષ્કા પાસે એક રેસ્ટોરન્ટ પણ છે.

2 / 10
શાહરૂખ ખાન - બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ તેમજ આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે. જેમાંથી તેઓ ખૂબ પૈસા કમાય છે.

3 / 10
દીપિકા પાદુકોણ - આ લિસ્ટમાં બોલિવુડની જાણીતી એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. દીપિકા પાદુકોણ કપડાની બ્રાન્ડ ઓલ અબાઉટ યુ ચલાવે છે. આ સિવાય એક્ટ્રેસ ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન પણ ચલાવે છે.

4 / 10
Bollywood Stars: સાઈડ બિઝનેસથી ખૂબ જ કમાણી કરે છે બોલિવુડના આ સ્ટાર્સ, જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ

5 / 10
પ્રિયંકા ચોપરા - બોલિવુડ અને હોલીવુડમાં પોતાની નામ બનાવનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં એક રેસ્ટોરન્ટની માલિક છે. આ સિવાય એક્ટ્રેસનું પર્પલ પેબલ પ્રોડક્શન નામનું પ્રોડક્શન હાઉસ પણ છે.

6 / 10
અમિતાભ બચ્ચન - અમિતાભ બચ્ચન એક સફળ એક્ટર હોવાની સાથે સાથે બિઝનેસ મેન પણ છે. એક્ટરનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. અમિતાભ બચ્ચને રોકાણ પણ કર્યું છે.

7 / 10
શિલ્પા શેટ્ટી - જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાના અનેક બિઝનેસ સાથે સંકળાયેલી છે. રિપોર્ટ્સ મુજબ શિલ્પા મુંબઈ સ્થિત મોનાર્કી ક્લબની માલિક છે. એક્ટ્રેસ ક્લબ રોયલ્ટીની માલિક પણ છે.

8 / 10
આમિર ખાન - આ લિસ્ટમાં એક્ટર આમિર ખાનનું નામ પણ સામેલ છે. આમિર ખાન એકનું પ્રોડક્શન હાઉસ છે. જેનું નામ છે આમિર ખાન પ્રોડક્શન.

9 / 10
ઋતિક રોશન - એક્ટર ઋતિક રોશન પણ HRX નામની પોતાની ક્લોથિંગ બ્રાન્ડ ચલાવે છે. આ સાથે એક્ટર કેટલીક રેસ્ટોરન્ટનો માલિક પણ છે.

10 / 10
g clip-path="url(#clip0_868_265)">