Isha Ambani અને Alia Bhatt સાથે મળીને કરશે બિઝનેસ, બંને વચ્ચે થઈ મોટી ડીલ
બ્રાન્ડ હેઠળ બે વર્ષથી 12 વર્ષના બાળકો માટે ફેશનેબલ કપડાં ઉપલબ્ધ છે. રિલાયન્સ રિટેલ ડિરેક્ટર ઈશા અંબાણીએ આ ડીલ વિશે જણાવ્યું હતું કે, રિલાયન્સમાં અમે હંમેશા એવી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે જે મજબૂત હેતુ સાથે આગળ વધી રહી છે. આલિયા ભટ્ટની એડ-એ-મમ્મા બ્રાન્ડ પણ તેનું ઉદાહરણ છે.
Most Read Stories