Raveena Tandon : અભિનેત્રી રવિના ટંડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રવિનાએ પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં તે અદભૂત લાગી રહી છે. રવિનાની સ્ટાઈલ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અભિનેત્રીએ ગ્રીન ગાઉનમાં પોતાનો સુંદર ફોટો શેર કર્યો છે. રવીનાએ ચમકદાર ગાઉનમાં સિઝલિંગ પોઝ આપ્યા છે. જે બાદ ફેન્સ તેના ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ વરસાવી રહ્યા છે.
1 / 5
રવીનાની સુંદરતા અને સ્ટાઈલ 48 વર્ષની ઉંમરમાં પણ બોલિવૂડની સુંદરીઓને માત આપી રહી છે. અભિનેત્રીએ પોતાનું ફિગર ખૂબ જ સુંદર રીતે જાળવી રાખ્યું છે. આ ડ્રેસમાં રવીના ઘણી યંગ લાગી રહી છે.
2 / 5
રવિનાએ તેના વાળને આકર્ષક બનાવવા માટે બાંધ્યા છે. તેણે કાનમાં હીરાની મોટી બુટ્ટી પહેરી છે. સ્મોકી મેક-અપ અને તેનો આકર્ષક દેખાવ ચાહકોના દિલને ઘાયલ કરે છે.
3 / 5
ટિપ-ટિપ ગર્લ તરીકે જાણીતી રવિના ટંડન આ દિવસોમાં ટ્રાવેલિંગમાં વ્યસ્ત છે. રવિના તેના સમયની ખૂબ જ બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રી રહી છે. રવિનાની એક સ્ટાઈલ પર લાખો ચાહકોના દિલ ધડકે છે.
4 / 5
અક્ષય કુમાર અને ગોવિંદા સાથે રવિના ટંડનની જોડીને સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. રવિના તેના ડાન્સિંગ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. તેમની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' હતી. હવે રવિનાની દીકરી બોલિવૂડમાં આવવા માટે તૈયાર છે.