Priyanka Chopra Daughter Face : પ્રિયંકા ચોપરાએ દુનિયાને બતાવ્યો દીકરી માલતીનો ચહેરો, પિતા નિક સાથે મળતો આવે છે ફેસ

TV9 GUJARATI

|

Updated on: Jan 31, 2023 | 10:19 AM

Priyanka Chopra Daughter Face : એકટ્રેસ પ્રિયંકા ચોપરાએ આખરે પોતાની પુત્રી માલતીનો ચહેરો દુનિયાને બતાવી દીધો છે. પ્રિયંકાના ખોળામાં બેઠેલી માલતીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જુઓ પ્રિયંકાની દીકરી કેવી દેખાય છે.

પ્રિયંકા ચોપરાએ હજી સુધી તેની પુત્રી માલતી મેરી જોનાસનો ચહેરો દુનિયાને બતાવ્યો ન હતો, પરંતુ હવે તેની સુંદર પુત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રિયંકાએ પોતે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની દીકરીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

1 / 5
પ્રિયંકાના ખોળામાં બેઠેલી માલતી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. માથા પર સફેદ પટ્ટી અને ઓફ-વ્હાઈટ ડ્રેસ પહેરેલી માલતી બિલકુલ તેના પિતા જેવી દેખાઈ રહી છે.

2 / 5

હકીકતમાં તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા પુત્રી માલતી અને પતિ નિક જોનાસ સાથે વોલ્ક ઓફ ફેમ સેરેમનીમાં પહોંચી હતી. તેમની પુત્રીનો આ પહેલી પબ્લિક ઈવેન્ટ હતી અને આખી દુનિયાએ તેનો સુંદર ચહેરો જોયો હતો.

3 / 5
પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પુત્રી માલતી મેરી ચોપરા જોનાસનો વીડિયો શેર કર્યો છે. જ્યાં માલતી તેના પિતા નિક જોનાસને ચીયર કરી રહી છે.

4 / 5

પ્રિયંકા ચોપરાની દીકરી માલતીનો ચહેરો જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. માલતીનો ચહેરો તેના પિતા નિક જોનાસ સાથે એકદમ મળતો આવે છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના ચાહકો બેબી માલતીના ક્યૂટ દેખાવથી ફિદા છે.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati